મુકેશ અંબાણી અને શાહરુખ ખાન નો પ્લાન છે તૈયાર ! બંને એકસાથે દુબઇ માં મચાવશે તહલકો..વાત જાણી ચોકી જશે.
ભારતના પૈસાદાર વ્યક્તિ એવા મુકેશ અંબાણી ની સંપત્તિ દેશ-વિદેશમાં કરોડોની છે. મુકેશ અંબાણી દેશ-વિદેશમાં કરોડની સંપત્તિ છે. અને કરોડની સંપત્તિના માલિક બની ચૂક્યા છે. મુકેશ અંબાણી ભારત દેશની બહાર પણ પોતાની સંપત્તિમાં વધારો કરી રહ્યા છે. એવામાં રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું કે મુકેશ અંબાણી હવે દુબઈમાં એક મિલકત ખરીદનાર વ્યક્તિ બની ચૂક્યા છે. મુકેશ અંબાણીએ દુબઈના વીલા ખરીદનાર છે. આ વિલાની કિંમત 80 ડોલર મિલિયન છે.
જાણવા મળ્યું કે દુબઈના પામ ઝુમેરા બીચ પરની આ પ્રોપર્ટી આ વર્ષની શરૂઆતમાં મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી દ્વારા ખરીદવામાં આવી હતી. આ વિલાની વાત કરવામાં આવે તો આવેલામાં એક બેડરૂમ, એક ખાનગી સ્પા અને ઇંડોર અને આઉટડોર બ્રિજ નો સમાવેશ થાય છે. આ શહેર દુબઈના સમૃદ્ધ શહેરોમાં નું એક છે. આ સાથે એક વધુ એક જાણકારી મળી છે તે એ છે કે બોલીવુડના સુપરસ્ટાર એવા શાહરુખ ખાન હવે મુકેશ અંબાણી નવા પાડોશી બનવા જઈ રહ્યા છે. એટલે કે મુકેશ અંબાણીએ દુબઈમાં પ્રોપર્ટી ખરીદી છે ત્યાં જ બાજુમાં શાહરુખ ખાન પણ પ્રોપર્ટી ખરીદનાર છે.
એટલે કે મુકેશ અંબાણી અને શાહરુખ ખાન દુબઈમાં પોતપોતાની પ્રોપર્ટી એક જ વિસ્તારમાં ખરીદનાર છે. અને આમ તે એક નવા પાડોશી દુબઈમાં બની જશે. મીડિયા રિપોર્ટ અનુસાર આ શાહરુખ ખાનની પ્રોપર્ટી ડીલ ને ગુપ્ત રાખવામાં આવેલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંબાણી તેને પોતાના બનાવવા અને તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા લાખો ડોલર ખર્ચી રહ્યા છે.
અંબાણીના સહયોગી પરિમલ નથવાણી, જૂથમાં કોર્પોરેટ બાબતોના નિર્દેશક વિલાનું સંચાલન કરશે, મુકેશ અંબાણી જે પ્રોપર્ટી દુબઈમાં ખરીદનાર છે તેમાં પામ જુમેરા ટાપુઓ વૈભવી હોટલ્સ, વૈભવી ક્લબ્સ, રેસ્ટોરન્ટસ અને વાદળી પાણીના મનમોહક દ્રશ્યો સાથે આ સુંદર તેના ઘરની બહારનો નજારો જોવા મળશે. આમ ખાસ વાત થઈ કે દુબઈમાં શાહરુખ ખાન અને મુકેશ અંબાણી બંને એકસાથે પ્રોપર્ટી ખરીદવા જઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!