India

અદ્દભુત કલાકારી ! 180-ડિગ્રી ના ખૂણે આ યુવતીઓ એ એવો ડાન્સ કર્યો કે ન્યુટન નો નિયમ જ ખોટો પડી ગયો.. જુઓ વિડીયો.

Spread the love

આપણો ભારત દેશ સંસ્કૃતિઓનો દેશ છે. એટલે કે આપણા ભારત દેશમાં જુદી જુદી અનેક એવી સંસ્કૃતિઓ ના લોકો વસે છે. ભારત દેશના અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ખાણી પીણીની વસ્તુઓ, અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ ધર્મના લોકો અને અલગ અલગ સાંસ્કૃતિક લોકો વસતા જોવા મળે છે. એટલે જ તો દેશ વિદેશથી લોકો ભારતમાં આવીને ભારતીય સંસ્કૃતિને ખૂબ જ માણતા હોય છે.

આપણે જુદા જુદા રાજ્યોમાં જોવા જઈએ તો અનેક એવા સાંસ્કૃતિક પ્રોગ્રામો થતા હોય છે. અને એમાં ખાસ કરીને લોકોના સાંસ્કૃતિક નૃત્ય અને ડાન્સ ખૂબ જ પ્રખ્યાત હોય છે. આપણા ગુજરાતનું ગરબા વખણાય છે. તો પંજાબનું ભાંગડા. તો રાજસ્થાનનો ઘુમ્મર નૃત્ય અને મહારાષ્ટ્ર રાજ્યની લાવણી વખણાય છે. એવા સાંસ્કૃતિક નૃત્ય આપણને જોવા મળતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જેમાં બે થી ત્રણ યુવતીઓએ એવો ડાન્સ કર્યો કે જેને જોઈને લોકો આ અચંબિત રહી ગયા છે. કારણ કે આ યુવતીઓ જે રીતે ડાન્સ કરે છે તે કોઈ સામાન્ય માણસનું કામ નહીં કે આવી રીતના ડાન્સ કરી શકે. કારણ કે વીડિયોમાં જોઈ શકાય છે તેમ યુવતીઓ સાવ પાછળના ભાગે નીચે નમી જાય છે. અને જાણે કે એક ખૂણો બનાવી નાખ્યો હોય 180 ડિગ્રીનો તેઓ ખૂણો બનાવીને તે લોકો આખું શરીર નમાવી દે છે. લોકો કહે છે કે આ યુવતીઓએ તો ન્યુટનના નિયમને જ ખોટો સાબિત કરી દીધો.. જુઓ વિડીયો.

 

View this post on Instagram

 

A post shared by VIDEO NATION (@videonation.teb)

કારણ કે યુવતીઓ પાછળની તરફ એટલી બધી ઝૂકેલી રહીને ડાન્સ કરે છે કે તેને જાણે કે તેના શરીરમાં કોઈ ગુરુત્વાકર્ષણ બળ ની અસર દેખાતી જ ના હોય. આ વીડિયોને instagram ચેનલ ઉપર શેર કરવામાં આવેલો છે. જેમાં લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ કહે છે કે આ આંટી એ તો ન્યુટનના નિયમને ખોટો સાબિત કર્યો. તો કોઈ કહે છે ખૂબ જ સુંદર આવી સંસ્કૃતિ આપણા ભારત દેશમાં જોવા મળતી હોય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *