આ છે શિખાઉ ચોર! દારૂ ની દુકાન મા ઘુસવા ચોરે બાખોરું પાડ્યું પરંતુ તેને શું ખબર તે બખોલ માં તે જ ફસાઈ જશે જુઓ વિડીયો.
આપણા સમાજમાંથી અનેક એવી ચોરી, લૂંટફાટ ની ઘટનાઓ સામે આવતી હોય છે. ક્યારેક લોકો બંધ મકાનમાં ચોરી કરે છે. તો ક્યારેક લોકો બંધ દુકાનોમાં ચોરી કરે છે. ચોરી કરતી ટોળકીઓ એટલી હોશિયાર હોય છે કે ચોરી કરતા સમયે તે ચોરી એવી રીતે કરે છે કે તેનું કોઈ નામો નિશાન જોવા મળતું હોતું નથી. અને ચોરી કરીને ફરાર થઈ જતા હોય છે. પરંતુ કેટલાક એવા ચોરો હોય છે કે જે ચોરી કરવામાં પોલીસના હાથે ચડી જતા હોય છે.
એવો જ એક વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ચોર નો વિડીયો જોઈને તમે લોકો તમારૂ હસવાનું રોકી નહી શકો. કારણકે આ વીડિયોમાં ચોરી કરવા ગયેલા ચોર એવી રીતે ફસાણા કે જેને જોઈને પોલીસ પણ અચંબિત રહી ગઈ. આ વીડિયોને ટ્વીટર એકાઉન્ટ @NovinstonLobo પર શેર કરવામાં આવ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ચોરી કરતા ચોરોને ટોળકી એક દારૂની દુકાનમાં દારૂનો માલ ચોરવા ઘસી હતી. આ દુકાનમાં ઘૂસવા માટે તે લોકો એક દિવાલમાં એક મોટું બખોર પાડ્યું હતું. પરંતુ દારૂની દુકાનમાં ઘુસી તો ગયા પરંતુ જ્યારે દારૂની દુકાનમાંથી બહાર આવવાનું થયું ત્યારે તે લોકો નશામાં ધૂત હોય તે બહાર બખોલમાંથી આવી શકતા ન હતા.આ સમયે પોલીસને પેટ્રોલિંગ કરતી જીપ ની નજર આ લોકો પર પડી અને પોલીસને થયું કે આ ચોરી અને લૂંટનો જ મામલો છે.. જુઓ વિડીયો.
Two men drilled a hole in the wall of a liquor shop & were boozing inside when caught redhanded by a patrol police in Thiruvallur district. The men had planned to steal the liquor bottles but decided to booze before taking off when they were caught @xpresstn @NewIndianXpress pic.twitter.com/zF9MoRjlUX
— Novinston Lobo (@NovinstonLobo) September 4, 2022
પોલીસ ત્યાં પહોંચી અને મહામુસીબતે ચોરને બહાર કાઢ્યા. જે બાદ પોલીસે તે લોકો પાસેથી 14 હજાર રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. આ વિડીયો ચેન્નાઈના કેથીરુવલ્લુરના કાવરપ્પેતુતાઈની છે આમ ચોરોની ચોરી કરવા ની આ મહેનત ઉપર પાણી ફરી ગયું હતું અને પોલીસના ઝબ્બે ચડી ગયા હતા આમ આ વિડીયો જોઈને લોકો પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ લોકો કહે છે કે આ ચોરોને હજી સ્કૂલમાં ચોરી કરવાનું શીખવાનું બાકી રહી ગયું હશે એટલે જ તે પકડાઈ ગયા હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!