કરોડપતિ ઘર ની વહુ નીતા અંબાણી એ Audi A9 લક્સરી કાર ખરીદી ને લોકો ને ચોંકાવી દીધા આ કાર ની કિંમત 90 કરોડ જુઓ ફોટા.
ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ એવા મુકેશ અંબાણી આજે વિશ્વના 12 માં સૌથી ધનિક વ્યક્તિ બની ચૂક્યા છે મુકેશ અંબાણીની સંપત્તિની વાત કરવામાં આવે તો હાલ તેની પાસે રૂપિયા 82.9 બિલિયન નેટવર્કની સંપત્તિ સાથે તે વિશ્વના 12 માં ધનિક વ્યક્તિ છે. મુકેશ અંબાણી અને તેનો પરિવાર આજે ખૂબ આલીશાન અને વૈભવી જીવન જીવી રહ્યો છે. તેના માટે કોઈપણ વસ્તુ ખરીદવી મામૂલી વાત છે.
મુકેશ અંબાણીની વાત કરવામાં આવે તો તેને થોડા સમય પહેલા લંડન માં એક હોટલ ખરીદી હતી કે જ્યાં હોલીવુડના મુવી નું શૂટિંગ પણ થયેલું છે. ત્યારબાદ તેને ઇતિહાસનો સૌથી મોટો સોદો કરીને તેના નાના પુત્ર અનંત અંબાણી માટે દુબઈમાં એક આલીશાન ઘર ખરીદ્યું છે જેની કિંમત પણ કરોડો રૂપિયાની હતી. અને આ તેનો મોટો સોદો માનવામાં આવે છે. આમ દિન પ્રતિદિન તેની સંપત્તિઓમાં વધારો કરતા જાય છે.
એવામાં મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી એ જ એક ખૂબ જ શાનદાર આલિશાન લક્ઝરી કાર ખરીદી છે. નીતા અંબાણીને પણ કાર ખરીદવાનો ખૂબ જ શોખ છે. નીતા અંબાણીએ હાલમાં જે કાર ખરીદી છે તે કારની કિંમત જાણીને તમે પણ ચોકી ઉઠશો. નીતા અંબાણી લક્ઝરી કારના પ્રેમ માટે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ જ્યારે તેણે Audi A9 Chameleon ખરીદી તો આ બિઝનેસવુમેને આખી દુનિયાને ચોંકાવી દીધી. આ કાર વિશ્વ વિખ્યાત લક્ઝરી ઓટોમોટિવ કંપનીની સ્પેશિયલ એડિશન છે અને તેની કિંમત આશરે રૂ. 90 કરોડ.
આમ મુકેશ અંબાણી અને તેનો પરિવાર ખૂબ જ વૈભવી જીવન ગાળે છે. મુકેશ અંબાણીના ઘરની વાત કરવામાં આવે તો તેના ઘર એન્ટિલિયામાં એક હજારથી પણ વધુ કર્મચારીઓ કામ માટે રાખેલા છે. અને મુકેશ અંબાણીના ઘરમાં છે રસોઈયા રસોઈ બનાવે છે તેનો પગાર પણ લાખો રૂપિયામાં છે. અને રસોઈયાના બાળકો પણ વિદેશમાં અભ્યાસ કરતા જોવા મળે છે. જેનો તમામ ખર્ચો મુકેશ અંબાણી ઉઠાવતા હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. આ મુકેશ અંબાણીની જીવન ખૂબ જ મોજ શોખથી ભરેલું છે પરંતુ તે માટે તેને અનેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!