અભિનેત્રી રશ્મિકા મંદાના એ અમદાવાદ વાસીઓ સાથે ગરબે રમીને લગાવી દીધા ચાર ચાંદ, જુઓ વિડીયો.
હાલ આખા ભારતમાં નવરાત્રી નો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. આખા ભારતમાં સૌથી વધુ નવરાત્રીનું મહત્વ આપણા ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાતવાસી માતાજીની પૂજા, અર્ચના કર્યા બાદ ગરબે રમતા જોવા મળે છે. એવામાં સાઉથની પ્રખ્યાત અભિનેત્રી રશ્મિકા મંદાના હાલ અમદાવાદ માં પોતાના ફિલ્મ પ્રમોશન માટે આવી હતી.
રશ્મિકા મંદાના સાઉથની એક મોટી સુપરસ્ટાર અભિનેત્રી છે. હાલ તે બોલીવુડમાં મુવી ગુડબાય થી ડેબ્યુ કરવા જઈ રહી છે. ગુડ બાય ફિલ્મના પ્રમોશન માટે રશ્મિકા મંદાના ઘણા બધા શહેરોમાં પોતાના ફિલ્મ પ્રમોશન ફરી રહી છે. અમદાવાદમાં ફિલ્મના પ્રમોશન માટે આવી હતી. જ્યાં તેને નવરાત્રીના પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. તેને પહેલા માતાજીની આરાધના કરી હતી. ત્યારબાદ અમદાવાદ વાસીઓ સાથે ગરબે રમતી જોવા મળી હતી અને રશ્મિકા મંદાના ગરબે રમી ને ખુશ ખુશાલ નજરે આવી રહી હતી.
View this post on Instagram
આ વિડીયો instagram પેજ ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેને ખૂબ જ લોકો જોઈ રહ્યા છે. ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મથી તે બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તેની સાથે નીના ગુપ્તા, સુનિલ ગોવર, અને સુનિલ મહેતા વગેરે કલાકારો પણ સાથે જોવા મળશે. આ ફિલ્મ 7 ઓક્ટોબર 2022 ના રોજ સિનેમા ઘર માં જોવા મળશે.
તેના ગરબે રમતા વિડીયો ને ચાહકો ખુબ જ જોઈ રહ્યા છે. અને લાઇક્સ કરી રહ્યા છે. રશ્મિકા મંદાના ના ચાહકો સાથે તેની ફિલ્મ ગુડબાય ની રાહ જોઈ રહ્યા છે. આમ રશ્મિકા મંદાના એ અમદાવાદ માં અમદાવાદ ના લોકો સાથે ગરબે રમી ને ચાર ચાંદ લગાવી દીધા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!