52-ગજ કા દામન પર નવી નવેલી કન્યા એ મચાવી દીધી ધમાલ ! સપના માં વિચાર્યું નહીં હોય એવો કર્યો ડાન્સ, જુઓ વિડીયો.
ગુજરાતમાં અને ભારતમાં લગ્નની સિઝન અને શિયાળાની ઋતુ ખૂબ જ ધૂમ મચાવી રહી છે. સવાર સવારમાં ગુલાબી ઠંડી વચ્ચે લોકો બાગ બગીચાઓમાં પોતાના શરીર ની તંદુરસ્તી માટે કસરતો કરતા હોય છે અને એક બાજુ લગ્નની સિઝનમાં લોકો ડીજે અને બેન્ડવાજા ના સથવારા ઉપર વરરાજાને લગ્ન મંડપ સુધી પહોંચાડતા હોય છે.
લગ્નના અનેક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે. લગ્નની સિઝન હોય એટલે જાણે કે સોશિયલ મીડિયા ઉપર લગ્નના વિડીયોનું ઘોડાપૂર આવ્યું હોય તેવું લાગતું હોય છે. એક પછી એક ડાન્સના અને ફની અનેક કોમેડી વિડિયો વાયરલ થતા હોય છે. હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લગ્ન પ્રસંગમાં કોઈ કાર્યક્રમમાં એક નવી નવેલી દુલ્હન લાલ કલરના કપડામાં તૈયાર થઈને ખૂબ જ સુંદર ડાન્સ કરી રહી છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ પરિવારના સભ્યો પણ ત્યાં હાજર હોય છે અને નવી નવેલી દુલ્હન લાલ કલરના કપડામાં ખૂબ જ સુંદર લાગી રહી હોય છે. અને તે 52 ગજ કા દામન ગીત ઉપર એવો ધમાકેદાર ડાન્સ કરી રહી હોય છે કે જેને જોઈને લોકો તેના ચાહક બની ગયા છે. દુલ્હનના એક્સપ્રેશન અને ડાન્સ કરવાના સ્ટેપ જોઈને સોશિયલ મીડિયાના યુઝર્સ તેના ઉપર ફીદા થઈ ગયા છે.
View this post on Instagram
લોકો આ વીડિયોમાં અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વીડિયોને instagram ના પેજ પર શેર કરવામાં આવી રહ્યો છે. યુવતીએ પોતાના ઘરના સભ્યોની સામે ધમાકેદાર ડાન્સ કરીને પરિવાર ના સભ્યોને પણ ખુશ કરી દીધા હતા. અત્યાર સુધીમાં આ વિડીયો હજારો લોકોએ જોઈ લીધો છે અને લોકોને આ વિડીયો ખૂબ પસંદ આવી રહ્યો છે. આવા અનેક વિડીયો રોજબરોજ સામે આવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!