આ ક્યૂટ ક્યૂટ ઢીંગલી ના ડાન્સ સાથે એક્સપ્રેશન વાળો વિડીયો જોઈ તમને માધુરી દીક્ષિત ની યાદ આવી જશે, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ અનેક કોમેડી થી ભરપૂર વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેના થકી લોકો રાતો રાત ફેમસ થઈ જતા હોય છે. ખાસ કરીને અવનવી રીલ્સ અને ડાન્સ ના વિડીયો લોકો શેર કરતાં હોય છે અને એમાં પણ નાના બાળકો જે રીતે ડાન્સ અને એક્સપ્રેશન આપે છે તે જોઈને લોકો બધું જ ભૂલી જતા હોય છે.
એવો જ એક વિડીયો હાલ instagram ના પેજ ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે મન્ત્રમૂગ્ધ થઈ જશો. વાયરલ થઈ રહેલા વીડિયોની વાત કરીએ તો એક નાની એવી છોકરી કે જે પોતાની સ્કૂલે જઈ રહી હોય છે. નાની એવી છોકરીએ સ્કૂલ ડ્રેસ પહેરેલો છે અને પાછળ ખભા ઉપર બેગ ટિંગાળેલું છે અને સુંદર ક્યુટ ક્યુટ લાગી રહી છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ સૈયા દિલમે આના રે રાજા બનકે આના રે ગીત ઉપર આ નાની એવી ઢીંગલી જેવા એક્સપ્રેસન સાથે ડાન્સના સ્ટેપ કરે છે તે જોઈને ભલભલા બેઠા થઈ ગયા છે. આવા એક્સપ્રેસ અને હળવો ડાન્સ તમને ક્યારેય નહીં જોવા મળ્યો હોય. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકોએ જોઈ લીધો છે આ નાની એવી ઢીંગલીના ખૂબ વખાણ કરી રહ્યા છે.
View this post on Instagram
એવા એવા એક્સપ્રેશન આપે છે કે ભલભલા બે-ભાન થઈ જાય. આવા નાના ક્યુટ બાળકોના અનેક વિડીયો રોજબરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. આ ઢીંગલી નો ડાન્સ જોવા વાળા યુઝરો આ ઢીંગલીના ડાન્સના વખાણ કરતા થાકતા નથી. ઢીંગલીએ જે રીતે ડાન્સ કર્યો તે જોઈને લોકો વીડિયોમાં હાર્ટ વાળા ઇમોજી પણ શેર કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!