છોકરી નો આ ડાન્સ જોઈ તમે નહીં કરી શકો કંટ્રોલ! અંગ લગા દે રે..પર દીપિકા પાદુકોણ ને આપી ટક્કર, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર રોજેરોજ અવનવા મનોરંજન વાળા અને ક્યારેક ભયંકર વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા એવું માધ્યમ છે કે જેના થકી લોકો રાતોરાત ફેમસ થઈ જતા હોય છે. થોડા દિવસો પહેલા એક પાકિસ્તાની યુવતી નો વિડીયો વાયરલ થયો હતો. આ યુવતી થોડા જ દિવસોમાં ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી અને એ પાકિસ્તાની યુવતી નો ડાન્સ નો વિડીયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો હતો.
કેટલાક લોકો સોશિયલ મીડિયા થકી પૈસા પણ કમાતા હોય છે. હાલ ભારતમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે. લગ્ન પ્રસંગમાં કેટલાય લોકો લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે ખૂબ જ સુંદર ડાન્સ પર્ફોર્મ કરતા હોય છે. એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતીએ રામલીલા મૂવી ના ગીત અંગ લગા દે રે ઉપર એવો ધમાકેદાર ડાન્સ પર્ફોમ આપ્યો કે લોકો જોઈને આ યુવતી ની ખૂબ વાહ વાહ કરી રહ્યા છે.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ની આ ફિલ્મમાં રણવીર અને દીપિકા ખૂબ જ રોમાન્સ પરિસ્થિતિમાં ડાન્સ કરી રહ્યા હોય છે. આ યુવતી નો ડાન્સ જોઈને લોકોને દીપિકા પાદુકોણને યાદ આવી જાય છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકોએ જોઈ લીધો છે અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તો કેટલાક લોકો કહે છે કે ફેમિલી ફંક્શનમાં આવો ડાન્સ કરવો તે હિતાવહ નથી.
View this post on Instagram
કારણ કે વીડિયોમાં જોવા મળે છે તેમ કોઈ લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે તેમાં યુવતી ડાન્સ કરી રહી છે. તો કેટલાક લોકો કહે છે કે દીપિકા પાદુકોણ કરતા પણ આ યુવતીએ ખૂબ જ સુંદર ડાન્સ કર્યો છે. આમ લોકોને આ વિડીયો ખૂબ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા એવું માધ્યમ છે કે જ્યાં લોકો પોતાની હળવાશ ની પળ પસાર કરતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!