India

કપલે શરમ મૂકી નેવે ! લગ્ન ની પહેલી રાત નો એવો વિડીયો મુક્યો કે લોકો એ ના કહેવાનું કહ્યું, જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. આજકાલ ખાસ કરીને યુવાનોમાં સોશિયલ મીડિયા નું ભૂત એટલું ચડ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર ના કરવાના વિડીયો વાયરલ કરી દેતા હોય છે. જેને જોઈને લોકો ગુસ્સે પણ થતા હોય છે. પોતાના વીડિયોમાં વધુ લોકો જોવે તે માટે એવા એવા વિડીયો બનાવતા હોય છે કે તે લોકોને જરા પણ શરમ આવતી નથી.

હાલ એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને લોકોનો ગુસ્સો ખૂબ ફાટી નીકળ્યો છે. પતિ પત્નીનો વીડિયોને વધુ વિગતે વાત કરવામાં આવે તો ગોવાના એક કપલે પોતાના instagram એકાઉન્ટ ઉપર વીડિયો શેર કર્યો છે જે વીડિયો જોઈને લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. વિડીયો લગ્નની પહેલી રાતનો છે કે જેમાં વીડિયોમાં જોવા મળે છે.

તેમ આ કપલ એવી એવી હરકતો કરે છે કે જેને જોઈને લોકો રોશે ભરાયા છે અને કપલ ને ન કહેવાનું કહે છે. લગ્નની પહેલી રાતના દિવસે થોડી સેકન્ડનો એવો વિડિયો વાયરલ કર્યો કે જેને જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો ગુસ્સે થઈને કહે છે કે આ લોકોને જરા પણ શરમ નથી. દુનિયામાં કેવા કેવા માણસો પડેલા છે કે આવી હરકત ના વિડીયો વાયરલ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Rahul & Arushi (@arushirahulofficial)

આ પહેલો વિડીયો નથી કે જે સામે આવ્યો હોય આની અગાઉ પણ આવા અનેક વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે કે જેને જોઈને લોકો ખૂબ રોશે ભરાતા હોય છે. આ વીડિયોને instagram એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલો છે. જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે. લોકો ના કહેવાનું આ લોકોને કહી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *