રશિયન ધોળી-ધોળી દૂધ જેવી યુવતી એ યુ.પી ના યુવાન સાથે લીધા લગ્ન ના સાતફેરા ! સુંદરતા એવી કે, જુઓ ખાસ તસવીરો.
હાલમાં આપણા ભારતમાં લગ્નની સિઝન ખૂબ જોર સોર થી ચાલી રહી છે અને સેલિબ્રિટીઓથી માંડીને સામાન્ય લોકો પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ભારતના યુવાનો ક્યારેક વિદેશી ગોરીઓના પ્રેમમાં પડી જતા વિદેશી ગોરી મેમ ભારતમાં આવીને ભારતીય યુવાનો સાથે લગ્ન કરતા હોય છે. રશિયન યુવતી એ યુપીના એક યુવકનું દિલ જીતી લીધું અને બંને હિંદુ રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા.
વધુ વિગતે વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ માંથી આ ઘટના સામે આવે છે. જેમાં રશિયન કન્યા વેરોનિકા એ ઉત્તર પ્રદેશના અમિત સાથે હિન્દુ રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે. વેરોનિકા ના લગ્નમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પચ્છન્દ સહિતની તમામ વિધિઓ કરવામાં આવી હતી. જેના બાદ અમિતના ઘરમાં આનંદ ઉલ્લાસનો કોઈ પાર ન હતો. રશિયન દુલ્હનના આગમનમાં અમિતના પરિવારના લોકોએ તમામ તૈયારીઓ કરી હતી.
સોમવારે લગ્ન કર્યા બાદ અમિત તેની પત્ની વેરોનિકા સાથે સીઆરએમ કોલોનીમાં આવેલા અમિત ના ઘરે પહોંચ્યા હતા. રશિયન દુલ્હનનું ફૂલોની થાળી સાથે સ્વાગત કરવામાં આવ્યું મંગળ ગીતો ગાવામાં આવ્યા આ બાદ ઘરથી વાકેફ કરાવવામાં આવી. વેરોનિકા તેના પતિ સાથે 23 દિવસ સાસરિયામાં રહેશે ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે. આ ઉપરાંત તે અનેક સ્થળોની મુલાકાત પણ લેશે.
તેની સાથે તેની માતા તેની, બહેન સુસાનિયા અને તેના મિત્રો પણ આવ્યા છે. મંગળવાર સવારે વેરોનિકા ની બહેન માતા અને મિત્રો વારાણસીની ફ્લાઈટથી રશિયા રવાના થશે. વેરોનિકાએ લગ્ન બાદ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી તે તેના પતિ અમિત સાથે ખુશ છે તેવું તેને કહ્યું હતું. આમ આ અનોખા લગ્ન થતાં લોકો માં અનેરો આનંદ છવાયેલો જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!