India

આવી પત્ની હોય તો સવાર ખરેખર શુભ થઇ જાય ! બેડરૂમ માં આવીને પત્ની એ પતિ સાથે એવું કર્યું કે, જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા ઉપર રોજે રોજ અવનવા મનોરંજનથી ભરપૂર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા એવું માધ્યમ છે કે જ્યાં રોજે રોજ લોકો પોતાનો સમય પસાર કરે છે. આપણા સમાજમાં ખાસ કરીને સ્ત્રીના સ્વરૂપને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એટલે આપણા ઘરની સ્ત્રી પાસે એવું કોઈ વર્તન કરાવવું જોઈએ નહીં કે જેનાથી ભગવાન નારાજ થઈ જાય.

હાલમાં એક એવો જ વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને તમે પણ એકવાર કહશો કે ખરેખર આવી સંસ્કારી સ્ત્રી આપણા જીવનમાં આવે તો આપણું જીવન ધન્ય થઈ જાય. વીડિયોની વાત કરવામાં આવે તો વીડિયોમાં જોવા મળે છે તેમ એક પતિ પોતાના બેડરૂમમાં આરામ કરી રહ્યો છે. સવારના સમયે તેની પત્ની બેડરૂમમાં આવે છે અને પતિના બંને પગ પકડીને પતિને પગે લાગે છે.

તેનો પતિ પણ તેની પત્નીને એક હાથ વડે આશીર્વાદ આપે છે. આમ આ વીડિયોમાં જે ઘટના બને છે તે ખરેખર આજના જમાનામાં ભાગ્યે જ કોઈના ઘરમાં જોવા મળતી હોય છે. લોકો પણ અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને આ યુવતીના ખૂબ વખાણ કરી રહ્યા છે. આ વીડિયોને instagram ના ચેનલ ઉપર શેર કરવામાં આવેલો છે.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વિડીયો જોઈ લીધો છે. આવા અનેક વિડીયો આપણને રોજબરોજ જોવા મળતા હોય છે. લોકો પ્રતિક્રિયા આપતા કહે છે કે જો આવી પત્ની મળી જાય તો જીવન પણ સફળ થઈ જાય છે. આજકાલ ના લોકો સોશિયલ મીડિયા પર પોતાના અવનવા વિડીયો અને રીલ્સ બનાવીને શેર કરતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *