પાકિસ્તાની અભિનેત્રી એ RRR ના નાતુ નાતુ ગીત પર લચકતી કમર સાથે એવો ડાન્સ કર્યો કે લોકો કરી ને, જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ભારતીય મુવીમાં અનેક મુવી ને રિલેટેડ ગીત ખૂબ જ હિટ થઈ જતા હોય છે. એવું જ એક મુવી આર આર આવ્યું હતું. જેનો નાતુ નાતુ ડાન્સ ખૂબ જ લોકપ્રિય હતો. જેમાં અભિનેતા રામચરણ અને જુનિયર એનટીઆર નો આ ડાન્સ ખૂબ જ લોકપ્રિય હતો.
જ્યારે મુવી આવ્યું ત્યારે લોકો આ ગીતને ખૂબ જ પસંદ કરી રહ્યા હતા. નાતુ નાતુ ડાન્સ ને વર્ષ 2023 ના બેસ્ટ ઓરીજનલ ગીત માટે ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યું હતું. ગીતમાં કિલર એક્સપ્રેસન સાથે કરવામાં આવેલા ડાન્સમાં રામચરણને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. હાલમાં એક પાકિસ્તાની અભિનેત્રી નો આ નાતું નાતુ ડાન્સ ઉપર જબરદસ્ત વિડીયો વાયરસ થઈ રહ્યો છે.
જેના ઉપર લોકો દીવાના થઈ ચૂક્યા છે. પાકિસ્તાનની અભિનેત્રી હાનિયા આમિર નો એક લગ્ન પ્રસંગમાં નાતુ નાતુ ગીત ઉપર ખૂબ જ ધમાકેદાર ડાન્સ કરીને લોકોને મંત્રમુક્ત કરી દીધા હતા. વીડિયોમાં જોવા મળે છે તેમ અભિનેત્રી અને તેની સાથે અન્ય કોઈ યુવક નાતુ નાતુ ડાન્સ કરી રહ્યા છે જે ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
OMG I LOVE HER ENERGY😭NOW THATS THE HANIA AAMIR WE ALL LOVE. pic.twitter.com/ljOuhUYNdW
— jess. (@jeseriine) February 24, 2023
પાકિસ્તાનની અભિનેત્રી હાનિયા આમિર કે જે instagram ઉપર અવારનવાર તેના અનેક વીડિયો શેર કરતી હોય છે. તેના instagram માં 6.7 મિલિયન ફોલોવર્સ પણ જોવા મળે છે. જેનો હાલમાં ડાન્સ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ અભિનેત્રી નો ડાન્સ ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!