પાકિસ્તાની દુલ્હને બોલ ચુડીયા ગીત પર એવો ધમાકેદાર ડાન્સ કર્યો કે જોઈ ને તમે થઇ જશે ફિદા, જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને ડાન્સ ના વિડીયો લોકોને ખાસ પસંદ આવતા હોય છે. ડાન્સ ને રિલેટેડ અનેક વિડિયો જોવા મળતા હોય છે. ખાસ કરીને હાલમાં લગ્ન ની સિઝન હોય ડાન્સ ના વિડીયો ધૂમ મચાવી રહ્યા છે.
આપણા ભારત સિવાય પાકિસ્તાન દેશમાંથી પણ અનેક ડાન્સના વીડિયો સામે આવતા હોય છે. એવો જ એક પાકિસ્તાની દુલ્હનનો ડાન્સનો વીડિયો સામે આવ્યો છે. કે જેને ભારતના બોલીવુડના ગીત ઉપર એવો ધમાકેદાર ડાન્સ કર્યો છે કે જેને જોઈને લોકો આ ડાન્સના વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોને વાત કરવામાં આવે તો,
એક પાકિસ્તા દુલ્હન કે જે લગ્નના કપડામાં ખૂબ સુંદર લાગી રહી છે. સ્ટેજ ઉપર ભારતીય બોલીવુડના મુવી ‘કભી ખુશી કભી ગમ’ના ગીત ‘બોલે ચૂડિયાં’ ના ગીત ઉપર એવો ધમાકેદાર ડાન્સ કરી રહી છે કે લોકો આ યુવતી પર ફિદા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ ડાન્સના વીડિયોને લાખો લોકોએ જોઈ લીધો છે અને ખૂબ અવનવી પ્રતિક્રિયાઓ દર્શાવી રહ્યા છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા આજકાલ લોકો માટે મનોરંજન નું સાધન બની ચૂક્યું છે. સોશિયલ મીડિયા ઉપર જંગલી પશુ પ્રાણીઓ ના વિડીયો, લગ્નના વિડીયો અને ક્યારેક ઉભા રસ્તે સ્ટંટના અનેક વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને લોકોને ખૂબ મનોરંજન મળી રહેતું હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!