નવા તારક મહેતા એ કર્યા લગ્ન ! શુભેરછા પાઠવવા તારક મહેતા શો ની ટિમ પહોંચી બબીતા-જેઠાલાલ ની તો, જુઓ ખાસ તસવીરો.
પ્રસિદ્ધ કોમેડી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે ભારતમાં દરેક ઘરમાં લોકપ્રિય સીરીયલ છે. જેમાં તારક મહેતા ના પાત્ર તરીકે અભિનય કરતા નવા કલાકાર એટલે સચિન શ્રોફ જુના કલાકાર તારક મહેતાએ અલવિદા કહી દીધું છે તેના સ્થાને ગુમ હે કિસી કે પ્યાર મેં ના પ્રસિદ્ધ એક્ટર સચિન શ્રોફ હવે તારક મહેતા નું પાત્ર ભજવતા જોવા મળે છે.
નવા તારક મહેતા એટલે કે સચિન શ્રોફ એ તારીખ 25 ફેબ્રુઆરીના રોજ બીજી વખત લગ્ન કર્યા છે જેની કેટલીક તસવીરો સામે આવી છે. સચિન શ્રોફે તેની બીજી પત્ની ચાંદની સાથે લગ્ન કર્યા આ લગ્ન એરેન્જ મેરેજ છે. તેની પત્ની ચાંદની ગોલ્ડન બ્લુ કલરના ઘરચોડામાં ખૂબ ગ્લેમર દેખાઈ રહી છે.
તો લગ્નમાં શુભકામનાઓ પાઠવવા માટે તારક મહેતાની ટીમ પણ પહોંચી હતી. જેમાં ખાસ કરીને પલક સિંધવાની સોનું અને બબીતાજી, શ્રીમતી હાથી, ડોક્ટર હાથી, અંજલીભાભી, પિંકુ આ ઉપરાંત આત્મારામ ભીડે પર પહોંચ્યા હતા. તો તારક મહેતાના પ્રસિદ્ધ કલાકાર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી તેની પત્ની સાથે તારક મહેતા ને શુભકામનાઓ પાઠવવા પહોંચ્યા હતા. સચિન ની પત્નીની વાત કરવામાં આવે તો તેની પત્ની,
એક ઇવેન્ટ ઓર્ગેનાઈઝરનું કામ કરે છે જેમાં તે પાર્ટ ટાઈમ જોબ કરે છે. આ ઉપરાંત તે ઇન્ટિરિયર ડિઝાઇનર પણ છે. આમ નવા તારક મહેતાએ લગ્ન કરીને તેના નવા જીવનની શરૂઆત કરી છે જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ની વાત કરવામાં આવે તો આમાં જુના કલાકારો સોને અલવિદા કહી રહ્યા છે અને નવા કલાકારો શોમાં હિસ્સો બની રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!