બસમાં વૃદ્ધાને કોઈ સીટ આપવા તૈયાર ન હતું તો બસ ચાલકે એવું ભેજું વાપર્યું કે જોઈને તમારા પણ હોશ જ ઉડી જશે, દાદીને સ્ટિયરિંગ…જુઓ વિડીયો
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જતું હોય છે. એવામાં સોશિયલ મીડિયા પર અવારનવાર આવા ફની વિડીયો આવતા જ રહે છે જેને જોયા બાદ તમે પણ માથું ખંજવાળતા થઇ જતા હોવ છો તો અમુક વખત વિડીયો જોઈને હસવું પણ આવી જશે.
એવામાં સોશિયલ મીડિયા પર હાલના સમયમાં આવો જ એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ એવા એવા સ્ટન્ટ કરી રહ્યો છે કે તેને જોયા બાદ તમારું પણ હાસ્ય જ છૂટી જશે. આમ તો ઇન્સ્ટાગ્રામ તથા યુટ્યુબ જેવા અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મો પર લોકો વધારે ચર્ચિત બનવા માટે અનેક એવા અનોખા અખતરા કરતા હોઈ છે કે તેને જોયા બાદ તમારું પણ હાસ્ય જ છૂટી જતું હોય છે.
એવામાં સોશિયલ મીડિયા પર હાલ એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જે વિદેશનો છે જેમાં જોઈ શકાય છે કે બસની અંદર એક વૃધાને બેસવા માટે કોઈ સીટ નથી આપી રહ્યું તો આવું જોઈને બસ ચાલક પોતાનું એવું ભેજું લગાવે છે કે તે જોયા બાદ સોશિયલ મીડિયા પર પણ તમામ લોકો વાહ વાહ જ કરવા લાગ્યા હતા. વિડીયોમાં જોઈ શકાય છે કે બસ ચાલક વૃધાને પોતાની સીટ આપી દે છે.
હવે તમને ખબર જ હશે કે જો બસ ચલાવતા ન આવડતું હોય અને બસ ચલાવામાં આવે તો બસમાં બેસેલા લોકોની કેવી હાલત થાય, ને એમ પણ આ વિડીયોમાં તો બસ ચાલક પોતાની બસનું સ્ટિયરિંગ આ વૃધાના હાથમાં આપી દે છે જેનાથી ડરીને લોકો પોતાની સીટ આ વૃદ્ધાને આપવા લાગે છે. ખરેખર બસ ચાલકનું આવું ગજબનું ભેજું બરોબરનું કામ કરી ચૂક્યું હો.
View this post on Instagram