Entertainment

સલમાન ખાન સાઉથની આ સુંદરી અભિનેત્રીને ડેટ કરી રહ્યા છે ? જાણો કોણ છે આ અભિનેત્રી ? ખબર સાચી કે અફવા? જાણો પુરી વાત

Spread the love

આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે જ્યારે પણ બૉલીવુડ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરવામાં આવે ત્યારે જો કોઈ સફળ અભિનેતા વિશે વાત કરવામાં આવે તો ત્યારે આપણા મોઢા પર પેહલા સલમાન ખાનનું જ નામ આવશે. 90 ના દાયકાથી લઈને સલમાન ખાને ચાહકોના મનમાં પોતાની એક અલગ છાપ જ ઉભી કરી દીધી છે કે લોકો તેના હાલ જબરા ફેન થઇ ચુક્યા છે. એવામાં સોશિયલ મીડિયા પર અવારનવાર સલમાન ખાનને લઈને અનેક એવી અફવાઓ ફેલાતી રહે છે જેનાથી આપણે વંચિત હોઈએ છીએ.

વિક્કી-કેટરીનાના લગ્ન વખતે સલમાન ખાન સોશિયલ મીડિયા પર સૌથી વધારે ચર્ચિત બન્યા હતા કારણ કે કેટરીના કેફ તેઓની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચુકેલી છે. એવામાં ભાઈજાનના અનેક એવા અફેરની અફવાઓ સોશીયલ મીડિયા પર ચાલતી જ રહેતી હોય છે પરંતુ હાલ એક ટ્વીટરટ પર ટ્વીટ ખુબ વાયરલ થઇ રહી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન પૂજા હેગડેને ડેટ કરી રહ્યા છે.આ ટ્વીટમાં એમ પણ જણાવામાં આવ્યું હતું કે આવનાર બે ફિલ્મોમાં પૂજા હેગડે અને સલમાન ખાન સાથે કામ કરતા હોવાને લીધે બંને એક બીજા સાથે સમય વિતાવી રહ્યા છે.

હવે આ ખબરમાં કેટલું સાચ્ચું છે તે કોઈ નથી જાણતું. આ ટ્વીટ વાયરલ થતા અમુક લોકોએ ટ્વીટ કરનારની મજાક ઉડાવી હતી જયારે અમુક યુઝરોતો આને સાચ્ચું સમજી ગયા હતા.ટ્વીટર પર આ ટ્વીટ ઉમેર નામના યુવકે કર્યું છે જેમાં તેણે જણાવ્યું છે કે સલમાન ખાનની આવનારી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મની સાથી અભિનેત્રી પૂજા હેગડેને સલમાન ખાન સાથે પ્રેમ થઇ ચુક્યો છે અને હાલ બંને એકબીજાને ડેટ પણ કરી રહ્યા છે.ટ્વીટર પર ટ્વીટ કરતા તેણે જણાવ્યું કે ‘ટાઉનમાં નવું કપલ આવી ગયું છે.’

ઉમૈરના ટ્વીટ વાયરલ થતા જ સલમાન ખાનના ચાહકોએ પ્રતિક્રિયાની વરસાદ કરી હતી. અમુક લોકો આને અફવા કહી રહ્યા છે જ્યારે અમુક લોકો આ ટ્વીટને સાચી પણ માની રહ્યા છે. સલમાન ખાનના અંગત જીવન વિશે વાત કરીએ તો સલમાન ખાન કેટરીના, એશ્વર્યા રાય બચ્ચન, લુલિયાના જેવી અનેક અભિનેત્રીઓ સાથે તેઓનું નામ જોડાય ચૂકેલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *