આવા મિત્રો મળી જાય દુશમનોની જરૂર ના પડે ! દુલ્હાની કોલ્ડ્રીંકમાં તેના જ મિત્રોએ એવું મેળવી દીધું કે સ્ટેજ પર દુલ્હાએ હડકંપ મચાવી દીધો..જુઓ વિડીયો
મિત્રો વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ આપણું પણ હાસ્ય છૂટી જતું હોય છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ આવતા હોય છે. સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો લગ્ન સાથે જોડાયેલા હોય છે તો અમુક વિડીયો રોજબરોજના જીવન સાથે જોડાયેલા હોય છે.
એવામાં હાલના સમયમાં ઇન્સ્ટાગ્રામ દ્વારા એક ખુબ ફની વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમે પણ પેટ પકડીને હસવા લાગશો. આમ તો તમને ખબર જ હશે કે લગ્ન પ્રસંગમાં કોઈ પણ પ્રકારે મજાક મસ્તી ચાલતી જ રહેતી હોય છે જેને લોકો ખુબ વધારે એન્જોય કરતા હોય છે. એવામાં આવી જ એક મજાક મસ્તીનો વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે વરરાજો પોતાની દુલ્હન સાથે સ્ટેજ પર ઉભેલો જોવા મળી રહ્યો છે એવામાં તેને તેના મિત્રો સોદાની બોટલ આપે છે જે પીધા બાદ દુલ્હો એવું રિએક્શન આપે છે કે તે જોયા બાદ દુલ્હનને પણ હસવું આવી જાય છે. હવે આ કોલ્ડ્રિંક્સ અંદર એવું તો શું હશે તો વિડીયો આગળ જતા દેખાય આવે છે કે વરરાજાના મિત્રોએ સોડાની બોટલ અંદર નશીલૂ પીણું નાખી દે છે.
વરરાજાનું આવું રિએક્શન જોઈને દુલહન પણ ચોકી જ ગઈ હતી તેમ છતાં વરરાજો કઈ બોલી રહ્યો હતો નહીં. હાલના સમયમાં આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર kanumooriravi નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધી અનેક લોકોએ જોઈ લીધો છે.
View this post on Instagram