ધીરેન્દ્ર શાસ્ત્રીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે ખુબ વાયરલ !! એવું તો શું છે આ વીડિયોની અંદર ? જુઓ વિડીયો
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર જો કોઈ વાત ચર્ચામાં હોય તો તે બાગેશ્વર ધામની વાત છે, આખા દેશની અંદર આ બાબતે ભારે ચર્ચા પકડી છે. એટલું જ નહીં વર્તમાન સમયમાં આને લગતા અનેક એવા વિડીયો પણ હાલ સામે આવી રહયા છે. એવામાં આ ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ ખુબ ચર્ચામાં આવી રહ્યા છે. આ વાતને લઈને અમુક લોકોમાં રોષ છે તો અમુક લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીમા શ્રધા ધરાવે છે.
હાલના સમયમાં તો ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં ફરી રહ્યા છે, એવામાં અનેક મહા શહેરોની તેઓએ મુલાકાત લીધી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પદડયા હતા, એટલું જ નહીં ગુજરાતના મોટા મોટા જાણીતા કલાકારો તથા રાજનેતાઓ પણ ઉપસ્થિત રહયા હતા. આથી જ સોશિયલ મીડિયા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડાયેલ અનેક વિડીયો વાયરલ થઇ રહ્યા છે.
એવામાં આ વિડીયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતી બોલી રહ્યા છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ‘બધા બેસી જાવ’ બસ આટલું સાંભળતા જ ગુજરાતના લોકો પણ ઉત્સાહમય બની જાય છે, એટલું જ નહીં આ બાદ તેઓ આ અંગે કહે છે કે મને પણ ગુજરાતી આવડે છે, કેવી આવડે છે તેવું તેમના ચાહકોને પૂછી રહ્યા છે.
આ વિડીયોને હાલના સમયમાં ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો દ્વારા પણ ખુબ વધારે પ્રેમ આપવામાં આવી રહ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની આવી ગુજરાતી વાત સાંભળીને સોશિયલ મીડિયા પર પણ સૌ કોઈ ચોકી ગયા હતા.આ વિડીયોને હાલ hindu_babbr_sher_bageshwar નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તમારું આ વિડીયો વિશે શું કેહવું છે જરૂર જણાવજો.
View this post on Instagram