આ કાકાના તો જલસા પડી ગયા હો બાકી !! ગઢપણની ઉંમરમાં એવી હસીનાને પ્રેમમાં પાડી કે ભલભલા યુવાનો ન પાડી શકે..જુઓ વીડિયો
સોશિયલ મીડિયા એક એવું મનોરંજનનું માધ્યમ છે જ્યા રોજબરોજના અનેક એવા વિડીયો આપણી સમક્ષ સામે આવતા જ રહેતા હોય છે જેમાંથી અમુક વિડીયો લોકોને ખુબ વધારે પસંદ આવતા હોય છે તો અમુક વખત અનેક વિડીયો ફની હોવાને લીધે ખુબ વધારે લોકોને ગમતા હોય છે. એવામાં આ વીડિયોમાં પણ આવું જ કાંઈક થઇ રહ્યું છે.
મિત્રો કહેવાય છે ને કે બધાની જોડી ઉપરથી જ બનીને આવતી હોય છે પરંતુ ઘણીવખત આવી ઉપરથી બનીને આવતી જોડી પર પણ આપણને ખુબ વધારે શકે રહેતો હોય છે કારણ કે અમુક જોડી જ એવી હોય છે. ક્યારેય યુવતીની મોટી ઉંમરની તો ક્યારે ક્યારેક યુવક વધારે મોટી ઉંમરનો રહેતો હોય છે જેથી જોડી ખુબ અલગ જ લાગી જતી હોય છે.
એવામાં ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મોટી ઉંમરના દાદા એક રુડી રૂપાળી યુવતીની બાજુમાં બેઠીને તેની સાથે પ્રેમ જતાવી રહ્યા છે, આ વિડીયોએ તો સોશિયલ મીડિયા પર પણ ભારે તહેલકો મચાવીને રાખ્યો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ પણ આવી રહ્યો છે, તમારું આ વિડીયો વિશે શું કેહવું છે તમે કમેન્ટમાં પણ જણાવી શકો છો.
વાયરલ થઇ રહેલો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે જેના લીધે લોકો પણ ખુબ ફની પ્રતિક્રિયાઓની સાથો સાથ ખુબ જ વધારે અનોખી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.જેને વાંચ્યા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે, એવામાં આ વિડીયો પર કમેન્ટ કરતા એક યુવક જણાવે છે કે ‘ઘોર કલિયુગ છે હો બાકી’ જયારે બીજો એક યુઝર પણ આવી જ પ્રતિક્રિયા અર્પી રહ્યા છે.
View this post on Instagram