લગ્નમાં દુલ્હન દુલ્હો લગ્ન કરી રહ્યા હતા ત્યાં જ આવી ગયો દુલ્હનનો આશિક, પછી પ્રેમીએ જે કાંડ કર્યો તે જોવાલાયક છે..જુઓ વિડીયો
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહેતા હોય છે જેને જોયા બાદ તમારું પણ ક્યારેકે હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત આશ્ચર્યમાં પણ આપણે મુકાતા હોઈએ છીએ. એવામાં સોશિયલ મીડિયાના માધ્યમથી આવો જ એક વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય જ છૂટી જશે.
આમ તો જો વાત કરવામાં આવે તો લગ્ન સાથે જોડાયેલા અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહે છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જતું હોય છે, અમુક વખત પ્રેમી-પ્રેમિકાના તો અમુક વખત જીજા સાળી અથવા દિયર ભાભીના વિડીયો આપણી સામે અવારનવાર સામે આવતા જ રહે છે. એવામાં ઇન્સ્ટાગ્રામ દ્વારા એક વિડીયો ખજુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં લગ્નની સીઝનમાં જ એવો જોરદારનો ખેલ થઇ જાય છે કે વિડીયો જોયા બાદ તમને પણ આંચકો જ લાગશે કે આ શું.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નમાં કન્યા વરરાજા સાથે બેઠેલી જોવા મળી રહી છે એવામાં એક યુવક આવીને પરાણે પરાણે જ આ દુલ્હનની માંગ ભરી નાખે છે આવું દ્રશ્ય લગ્નના મંડપમાં સર્જાતાની સાથે જ સૌ કોઈના હોશ જ ઉડી ગયા હતા કારણ કે લગ્નમાં આવું થવું ખુબ રેર માનવામાં આવે છે. આ વિડીયો હવે બનાવટી છે કે અસલી તે અંગ઼ેતો વિચારવા જેવી બાબત છે.
આ વીડિયોને અત્યાર સુધી અનેક લોકોએ જોઈ લીધો છે અને ખુબ પસંદ પણ કરી રહ્યા છે. વિડીયો જોયા બાદ અનેક યુઝરો ખુબ ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે તો અમુક યુઝરોતો હોશ જ ખોય બેઠા હતા.વિડીયોમાં જોઈ શકાય છે કે બળજબરીથી આ યુવક દુલ્હનને સિંદૂર લગાવી દે છે, હાલના સમયમાં આ વિડીયો ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે તમે આ વિડીયો વિશે શું કહેશો કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram