સોશિયલ મીડિયાનો આજ સુધીનો બેસ્ટ વિડીયો ! આ કાકાએ તો સોશિયલ મીડિયા પર સૌ કોઈનું દિલ જીતી લીધું..જુઓ વિડીયો
મિત્રો સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે જ્યાં રોજબરોજના અનેક એવા ફની વિડીયો વાયરલ થતા હોય છે જે લોકોને પણ ખુબ જ પસંદ આવતા હોય છે. એટલું જ નહી લોકોને સોશિયલ મીડિયા પર પણ વધારે ફની વિડીયો જ પસંદ આવતા હોય છે આથી રોજના ઘણા બધા આવા વિડીયો વાયરલ થતા જ રહે છે. પણ હાલ instagram પર જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તે ખુબ વધારે અનોખો છે.
તમે આમ તો સોશિયલ મીડિયા પર એવા અનેક વિડીયો જોયા હશે જેમાં કોઈ ગાય રોટલી અથવા તો રોટલો ખાતી જોવા મળતી હોય છે, પરંતુ શું તમે ક્યારેય જોયું છે કે ગાયે કોઈ વખત પાણીપુરીનો લુફ્ત ઉઠાવ્યો હોય? નાં નહિ જોયું હોય. પણ હાલ સોશિયલ મીડિયા પર આવો જ એક અનોખો વિડીયો વાયરલ થયો છે જેમાં બે ગાયો પાનીપુરીનો એટલી સારી રીતે લુફ્ત ઉઠાવી રહી છે કે જોઇને તમે પણ દંગ જ રહી જશો.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે બે ગાયો પાણીપુરી વાળાની લારીએ આવીને ઉભી રહી ગઈ છે, એવામાં ત્યાં ઉભેલો વ્યક્તિ તેની એવી ગરિમા બતાવે છે કે તે આ બંને ગાયોને પાણીપુરી ખવડાવા લાગે છે. વિડીયોમાં જોઈ જ શકાય છે કે આ બંને ગાયો ખુબ સારી રીતે પાણીપુરીનો લુફ્ત ઉઠાવી રહી છે. જેવા પાણીપુરી વાળા ભાઈ પૂરી તૈયાર કરીને આપે છે ત્યાં તરત જ આ ગાય ખાય લે છે.
આ વિડીયો વર્તમાન સમયમાં ખુબ જોરો શોરોથી વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે. જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલો આ વિડીયો instagram પર ghantaa નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને2 લાખથી પણ વધારે કમેન્ટ આવી ચુકેલી છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram