Entertainment

જયારે બદકિસ્મત માથા પર કુંડળી મારીને બેઠી હોય ત્યારે આવું જ થાય ! વર કન્યા સ્ટેજ પર હતા ત્યાં અચાનક જ દીવાલ પડી અને પછી તો…જુઓ વિડીયો

Spread the love

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર અવારનવાર એવા અનેક ફની વિડીયો આપણી સામે આવતા જ રહે છે જેને જોયા બાદ અમુક વખત આપણને હસવું આવી જતું હોય છે તો અમુક તો વિડીયો એટલા દંગ કરી દેતા હોય છે કે જેને જોયા બાદ તમારી પણ આંખો જ ખુલ્લી ની ખુલ્લી રહી જતી હોય છે, એવામાં હાલના સમયમાં આવો જ એક વિડીયો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સામે આવ્યો છે જેને જોયા બાદ તમારું આમ હાસ્ય છૂટી જશે.

આમ તો તમને ખબર જ હશે કર રોજબરોજ ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુકના માધ્યમથી અનેક એવા લગ્ન સાથે જોડાયેલા તેમજ બીજા અનેક એવા સામાન્ય બાબતને લગતા વિડીયો આપણી સામે આવતા જ રહે છે જેમાં અમુક વખત કોઈ રસમના વિડીયો તો અમુક વખત કોઈ રમતના વિડીયો આપણી સામે આવતા જ રહે છે, પણ હાલ જે વિડીયો આવ્યો છે તે જોઈને ખરેખર તમને આંચકો જ લાગી જશે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે યુવકે તથા તેની દુલ્હન સ્ટેજ પર ઉભેલા જોવા મળી રહયા છે એવામાં તેઓ ફોટો ખેંચાવી રહયા હોય છે ત્યાં જ અચાનક માંડવો નીચે તેઓની માથે આવી પડે છે. આ બાદ તેઓનો શું હાલ થયો હશે તે તો ફક્ત તે વર અને કન્યા જ જાણતા હશે. આ વિડીયોને હાલના સમયમાં તો ખુબ શેર કરવામાં આવી રહ્યો છે અને લોકોને ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે.

વિડીયો જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરો ખુબ ફની ફની પ્રતિક્રિયા આપી રહ્યા છે જેમાં એક યુઝર જણાવે છે કે ‘વરરાજો ઘરેથી નીકળ્યો હશે તો કદાચ બિલાડીએ રસ્તો કાપ્યો હશે.’ જ્યારે બીજી આવી અનેક એવી કમેન્ટ સોશિયલ મીડિયા યુઝરો કરી રહ્યા છે.તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂર જણાવી દેજો. વિડીયોને અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધો છે, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *