Entertainment

આને કહેવાય પોતાના પગે કુવાડી મારવી અને બીજાના પગ પર કુવાડો મારવો ! સાઇકલ સ્ટન્ટનો આ વિડીયો જોઈ તમે પેટ પકડીને હસી પડશો

Spread the love

વર્તમાન સમય વિશે જો વાત કરવામાં આવે તો દિવસેને દિવસે રીલ્સ તથા સોશિયલ મીડિયાના યુઝરોમાં વધારો જ થઇ રહ્યો છે, એવામાં આમ તો આવા સાધનોનો મહત્તમ ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવે છે પરંતુ હાલ જે વિડીયો સામે આવ્યો છે તે ખુબ વધારે ફની છે. આમ તો તમે જોયું જ હશે કે લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કેટલી બધી હદો પાર કરી જતા હોય છે.

એવામાં હાલ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે. ઇન્સ્તાગ્રામ, ફેસબુક તથા યુટ્યુબ પર આવા મનોરંજનના વીડિયોની ભરમાર છે આથી જ રોજબરોજના અનેક એવા અનોખા તથા ફની વિડીયો આપણી સામે આવતા જ રહે છે, એમાંથી જ આ એક વિડીયો છે જે ખુબ હસાવી દેતો છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક બાળક સાઇકલ પર ચડીને ખુબ ઝડપી રીતે આવે છે અને તેની સામે ઉભેલી આ બાળકીને એવી રીતે ટક્કર મારે છે કે જોનાર સૌ કોઈના હોશ જ ઉડી ગયા હતા. આ વિડીયો જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરો અલગ અલગ તથા ફની પપ્રતીક્રિયો પણ આપી રહ્યા છે જેને વાંચ્યા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે.

વાયરલ થઇ રહેલ આ વિડીયોમાં જોઈ શકાય છે કે વિડીયો પર જીગ્નેશ કવિરાજનું ગીત મૂકેલૂં છે, એવામાં આગળ આપણી નજરે પડે છે કે આ બાળક પુરપાટ ઝડપે આવીને સાઇકલ સ્લીપ મરાવે છે અને જેની સીધી અસર તેની સામે ઉભેલી દીકરી પર થાય છે. સાઇકલ સ્લીપ ખાતા જ તે બાળકી પણ જોરદારની નીચે પડે છે. આવું દ્રશ્ય જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરોએ ખુબ ફની પ્રતિક્રિયાઓ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by @hiteshbhai1234567890

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *