Helth

વરસાદી ઋતુમાં ભૂલથી પણ આ ખોરાક ન ખાતા નહિતર પછતાવાનો વારો આવશે ! નુકશાન જાણી આજે જ છોડી દેશો, ક્યાં ક્યાં ખોરાક ન ખાવા જોઈએ?

Spread the love

ઘણા મહિનાઓ સુધી લોકો વરસાદ ના મૌસમ ની રાહ જોતાં હોય છે.પરંતુ આ વરસાદ ની મૌસમ એકલી આવતી નથી તેની સાથે સાથે વરસાદ ની બુંદો અવનવી બીમારીઓ લઈને પણ આવતી હોય છે. અને આથી જ વરસાદ ની ઋતુમાં ખાવા પીવા માં બહુ જ સાવચેતી રાખવાની જરૂર ઊભી થતી હોય છે. પછી ભલે એમાં રહન સહન માં બદલાવ હોય કે પછી ખાવા પીવામાં આપણે વરસાદ ની ઋતુમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અત્યારે વરસાદ આવતા જ અવનવા જીવજંતુઓ પણ ઉત્પન્ન થતાં હોય છે. જે આપના ખોરાક દ્વારા આપના શરીર ને નુકશાન કારક સાબિત થતાં હોય છે. તો આવો જાણીએ કે વરસાદની રૂતુ દરમિયાન ક્યાં કયા ખોરાકનું સેવન કરવું જોઈએ નહીં.

સી ફૂડ નું સેવન : વરસાદની ઋતુમાં સામાન્ય રીતે લોકોને લાગતું હોય છે કે કઈ પણ ખાઈ શકાય છે. પરંતુ આ વા સાચી નથી. તમે વરસાદની ઋતુમાં ખાસ રીતે માછલીઓ નું સેવન કરવાનું ટાળો. કેમકે આ સીજનમાં માછલીઓ નું પ્રજનન થાય છે, આથી બજારમાં મળતી માછલીઓ ફ્રેશ હોતી નથી. જો તમે પણ આ માહિતી જાણવા છતાં તેનું સેવન કરો છો તો તે તમને નુકશાન પહોચાડી શકે છે,

પત્તાવાળી શાકભાજી : વરસાદના મૌસમ માં જેટલું બની શકે એટલું પણવાળા શાકભાજી નું સેવન કરવાથી બચવું જોઈએ. એવું એટલા માટે કેમકે વરસાદ ની ઋતુમાં પત્તાવાળા શાકભાજીમાં બેક્ટેરિયા જોવા મળી આવે છે જે તમારા સ્વાસ્થ્ય ને હાનિકારક અસર કરે છે. આથી વરસાદ ની ઋતુમાં પાલક, સાગ અથવા અન્ય પ્રકાર ની પાનવાળી શાકભાજી નું સેવન કરવાથી બચવું જોઈએ.

ડેરી પ્રોડક્ટસ : ડાહી, દૂધ, છાછ અથવા પનીર થી બનેલ કોઈ પણ વસ્તુ નું સેવન કરતાં બચવું જોઈએ. કેમકે આ વસ્તુઓ વરસાદની ઋતુમાં બેક્ટેરિયા હોવાના કારણે સૌથી વધારે ખતરો રહે છે. જેમાં તેનાથી ઘણી ગંભીર બીમારીઓ થાય છે.

તળેલી વસ્તુઓ : વરસાદની ઋતુમાં જેટલી તળેલી વસ્તુ ખાશો, તેટલી જ વધારે બીમારી ઓનો ખતરો રહે છે. આથી પ્રયત્ન કરો કે જેટલું વધારે થઈ શકે એટલો જ સાદું ભોજન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *