ભગવાન રામે વનવાસ દરમિયાન 14 વર્ષ સુધી ખાધું હતું આ ફળ, રસ્તામાં વેચાતી આ ‘અનોખી’ વસ્તુ છે ગુણોની ખાણ… જાણો શું છે ???
આપણે દરેક લોકો રૂતુ અનુસાર આપના જીવનમાં ફળ અને શાકભાજીઓ ને શામિલ કરતાં હોઈએ છીએ. આજે અમે એક એવા જ ફળ વિષે જાણકારી આપવા માંગીએ છીએ કે જે હાલની મોસમ માં બહુ જ ચર્ચામાં જોવા મળી રહ્યું છે. આ દરમીની રૂતુ નું એક એવું ફળ છે જેનો ઇતિહાસ રામાયણ ના સમય સાથે જોડાયેલ છે. જેનું નામ કંદમૂળ છે. બજારોમાં આ ફળ ગોટવા છ્તા મળતું નથી. કહેવામા આવે છે કે આજ એક માત્ર ભોજન છે જેને ભગવાન રામ એ પત્ની સિતા અને ભાઈ લક્ષ્મણ ની સાથે 14 વર્ષ ના વનવાસ દરમિયાન આ ખાધું હતું.
આ ફળને લોકો મસાલાની સાથે સાથે થોડી ખાંડ ભેળવીને ખાવાનું બહુ જ પસંદ કરતાં હોય છે. આ ફળમાં એટલા બધા ગુણો જોવા મળી જાય છે કે જે તમારી દરેક શરીર ની સમસ્યાને મટાડવાની શક્તિ ધરાવે છે. દેશમાં આને બહુ બધા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ઉતર ભારત ના લોકો અને રામ કંદ અથવા રામફળ કહેવાય છે. તો ત્યાં જ તામિલનાડું માં આ ફળને બુમી સક્કરરાઇવાલ્લિ કિજંગું ના નામથી ઓલ્ખ્વામાં આવે છે. 2011 ના કરંટ સાઇન્સ જર્નલ પેપર અનુસાર ડીએનએ એનાલિસિસ ના આધાર પર જાણવામાં આવ્યું છે કે આ ના છોડ નું ઉત્પતિ એગેવ સિસલાના માં થઈ છે.તો આવો જાણીએ આ રામફળ વિષે.
અંતમાં આ કંદમૂળ શું છે???
કંદમૂળ સિલેડર ના આકાર ના ભૂરા રંગ ની શાકભાજી છે. આ વાધારેભાગે કર્ણાટક, તામિલનાડું, મહારાસ્ટ્ર અને આંધ્રપ્રદેશ માં જોવા મળે છે. ચેન્નાઈ માં તો આ દુર્લભશાકભાજી ની વિભિન્ન પ્રજાતિઓ પણ જોવા મળી જાય છે. જાણીને તમને નવાઈ લાગશે કે કંદમૂળ ની ખેતી થતી નથી પરંતુ ખેતરો અને બાગોમાં આ આપોઆપ જ ઊગી જાય છે. આના કરતાં પણ આશ્ચર્ય ની વાત તો એ છે કે આ શાકભાજી ને ઉગવામાં 12-15 વર્ષ લાગી જાય છે. અને આ ફળ ખાવાથી બહુ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
કંદમૂળ ખાવાના ફાયદા
કંદમૂળ સ્વાસ્થ માટે બહુ જ ફાયદાકારક છે. આનો ઉપયોગ પ્રાચીન કાલથી કરવામાં આવે છે અને આજકાલ તો લોકો માટે આ પસંદગી નો નાસ્તો બની ગયો છે. તમને જણાવી દઈએ કે આ શાકભાજી ની મૂળનો ઉલેખ આયુર્વેદ ના પ્રાચીન ગ્રંથો માં પણ કરવામાં આવ્યો છે. કંદમૂળ નું નિયમીત સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે આટલું જ નહીં આ ફળ સંક્રમણ ની વિરુધ્ધ લડીને અતિરિક્ત શક્તિ પણ મજબૂત કરે છે. શરીદી, ઉધરસ, અસ્થમા, કંજેશન અને બ્રોકાઈટિસ ના દર્દીઓ ની માટે કંદમૂળ એક વરદાન મનાય છે. કંદમૂળ પાહાનમાં સુધારો કરવા માટે પણ ઓળખાય છે. આ માત્ર પાચન ના સ્ટવ ને વધારો જ કરતું નથી પરંતુ સાથે જ પોષક તત્વો ના અવશોષણ ને વધારીને મળત્યાગ ને સરળ કરે છે. આ દુર્લભ શાકભાજી માં એન્ટિ એફલેમતરી ગુણ જોવા મળી જાય છે આ ગુણ ગઠિયા, પગના દર્દ અને સોજા માં બહુ જ રાહત આપે છે.
કંદમૂળ ને પરોસવાની રીત
આ ફળને મોટાભાગે પાતળા ટુકડાઓમાં કાપવામાં આવે છે અને લાલ મરચું પાવડર , મીઠું,ખાંડ અને લીંબુ ના રસ જેવા મસાલાઓ ની સાથે પરોસવામાં આવે છે. આની સરવિંગ સાઈજ 200- 300 ગ્રામ હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વેચાણ કર્તાઓ આને બહુ જ ઓછા જથ્થામાં શા માટે આપે છે જોકે તેમાં આપણી જ ભલાઈ હોય છે. રિપોર્ટ ની માનવામાં આવે તો કંદમૂળ માં સારી માત્રા માં એલ્ક્લોઈડ હોય છે. જો આને વધારે માત્રમાં ખાવામાં આવે તો તે વિષ નું રૂપ ધારણ કરી લે છે. આજ સાચું કારણ છે કે વેચાણ કરનારા લોકો આને પાતળા ટુકડામાં કાપીને વેચે છે.
કંદમૂળ નો ઉયોગ કરવાની રીત
મોટાભાગના લોકો કંદમૂળ નું સેવન પાઉડર ના રૂપમાં કરે છે. કેમકે આ બહુ જ સરળતાથી મળી રહી છે. ભોજનમાં સ્વાદ વધારવાની સાથે જ ઔષધિ ના રૂપમાં આનું સેવન કરવામાં આવે છે. હવે ઘણા લોકો આનો ઉપયોગ શેક અથવા સ્મૂધી બનાવા માટે પણ કરવા લાગ્યા છે.આના સિવાય આ શાકભાજીમાં થોડું મધ અને થોડું લીંબુ નાખીને ભેળવીને 5-10 મિનિટ સુધી પાણીમાં ઉકાળીને હર્બલ ઉકાળા તરીકે પણ ઉપયોગ માં કરવામાં આવે છે.
View this post on Instagram