Gujarat

ગુજરાત રાજ્યના હવામાનને લઈને આવ્યા ખુબ મોટા સમાચાર!! આ આ તારીખો માં મેઘો થશે ખાંગો… આ જિલ્લાઓમાં ધોધમાર…

Spread the love

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ચારેબાજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ગુજરાતમાં મેહુલિયાએ અગાઉ પોતાની હાજરી નોંધાવી દીધી છે એ હવે જાણે થોડોક બ્રેક લીધો હોય એમ જણાઈ રહ્યું છે. ત્યારે આ વચ્ચે જ હવામાન વિભાગ દ્વારા 5 દિવસ નિવારસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યની નવી સર્ક્યુલેસહન સિસ્ટમ સક્રિય થવાની છે. જેના દ્વારા ગુજરાતમાં વરસાદ નો બીજો રાઉન્ડ શરૂ થશે. હવામાં વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં 5 દિવસ સુધી  વરસાદ થવાની શકયતાઓ છે.

જ્યાં ગુજરાત માં 6 જુલાઇ થી વરસાદ નું જોર વધશે. અને 7 જુલાઇ થતાં 8 જુલાઈએ અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આજે હવામાન વિભાગ એ સૌરાસ્ટ્ર કચ્છ માં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં આજે દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, બોટાદ, મોરબી, ગીર સોમનાથ, જુનાગઢ, સુરેન્દ્રનગર , રાજકોટ અને અમરેલી જેવા રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં જ સાથે અમદાવાદ, વડોદરા અને ખેડામાં પણ મેહુલિયાના આગમન ના એંધાનો જોવા મલી આવ્યા છે.

જો ઉતર અને દક્ષિણ ના રાજયોની વાત કરવામાં આવે તો આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, નર્મદા, પંચમહાલ , ભરુચ, સુરત, તાપી , વલસાડ, ડાંગ, નવસારી, છોટા ઉદયપુર, અરવલ્લી માં પણ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 6 જુલાઇ ના રોજ અમરેલી, જૂનાગઢ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 7 જુલાઈએ અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

ત્યાં  જ 8 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પાટણ, અમદાવાદ, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ અને મોરબીમાં ભારે વરસાદ વરસી શકે છે. કેટલાક હવામના નિષ્ણાત ના મત અનુસાર રાજ્યમાં બે તબક્કામાં મેઘરાજા પોતાની ધમાકેદાર એન્ટ્રી કરશે. જેમાં પહેલા 7 થી 15 જુલાઇ સુધીમાં સૌરાસ્ટ્ર, કચ્છ અને ઉતાર ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ પડસે. અને ત્યાર પછી બીજા તબક્કામાં 25 જુલાઇ થી 8 ઓગસ્ટ સુધીમાં મેઘરાજાની ફરી એન્ટ્રી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *