Entertainment

ટીના અંબાણી એ દિવંગત સસરા ધીરુભાઈ અંબાણી ની પુણ્યતિથિ પર ભાવુક થઈને કહ્યું કે તમે રોજ…. જાણો વિગતે

Spread the love

બીજનેસ ની દુનિયાના દિગ્ગજ રહી ચૂકેલા ધીરુભાઈ અંબાણી એ જે સામ્રાજ્ય બનાવ્યું હતું તે તેમના બંને દીકરાઓ મુકેશ અમબાની અને અનિલ અંબાણી બહુ જ સારી રીતે સંભાળી રહ્યા છે અને પોતાની વિરાસત ને સતત આગળ વધારી રહ્યા છે. 28 ડિસેમ્બર 1932 ના રોજ જન્મેલા ધીરુભાઈ અંબાણી ની આજે એટ્લે કે 6 જુલાઇ 2023 ના રોજ 21 મી પુણ્યતિથિ છે અને આ ખાસ અવસર પર તેમની વહુ ટીના અંબાણી એ એક ભાવુક નોટ લખીને તેમણે યાદ કર્યા છે.

ટીના અંબાણી એ 6 જુલાઇ 2023 ના રોજ પોતાના ઇન્સ્ટ્રગ્રામ એકાઉન્ટ થી દિવંગત સસરા ધીરુભાઈ અંબાણિ ની થોડી ના જોયેલી તસ્વીરો પોસ્ટ કરી હતી જેમાં પહેલી તવીરમાં ધીરુભાઈ અંબાણી ને તેમના દીકરા અનિલ અંબાણી, વહુ ટીના અંબાણિ અને પોત્ર જય અણમોલ અંબાણી થતાં અંશુલ અંબાણી ની સાથે પોઝ આપતા જોઈ શકાય છે. ત્યાં જ બીજી તસવીરમાં ધીરુભાઈ અંબાણી પોતાના દીકરા અનિલ અંબાણિ ની સાથે છે. ત્યાં જ ત્રીજી તસવીરમાં આપણે ટીના અંબાણી અને અનિલ અંબાણી ની સાથે ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણી ને પણ જોઈ શકીએ છીએ.

આ અણમોલ યાદો ની સાથે ટીના એ એક ઈમોશનલ નોટ પણ લખી છે. જેમાં તેમણે બતાવ્યુ કે કઈ રીતે તેમનો પરિવાર તેમણે દરરોજ યાદ કરે છે. ટીના અંબાણી એ પોતાની નોટમાં લખ્યું કે ધીરુબાહી અંબાણિ એ કાલે એ જ કર્યું હતું જે બાકીનું ભારત આજે કરી રહ્યું છે. ઘણી રીતે તેઓ પોતાના સમયમાં બહુ જ આગળ, એક સાચા દૂરદર્શી. ઘર પર તેમણે અમને દરેક લોકોને લીક થી લગ જ વિચારવા , અને પોતાને બેસ્ટ વારજન બનાવા માટે અને આત્મ સાક્ષાત્કાર ની માટે પોતાને સમર્પ્રિત કરવા માટે પ્રોત્સાહન કર્યું .

અમે તમને દરરોજ યાદ કરીએ છીએ પાપા અને અમે તમારા અનંત અજ્ઞાન ને પોતાના જીવનમાં લાગુ કરવાનો પ્રયાસ કરીએ છીએ. તમને જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણિ એક દિગ્ગજ બીજનેસમેન હોવાની સાથે સાથે એક આદર્શ ફેમિલિમેન પણ હતા. જે પોતાના પૂરા પરિવાર ની સાથે તેમની તાકાત બનીને રહેતા હતા,તેમના ચાર બાળકો મુકેશ અંબાણી, અનિલ અંબાણી, દિપ્તી અને નીના કોઠારી છે. 16 ફેબ્રુઆરી 1986 માં ધીરુભાઈ અંબાણી ને પહેલો બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જેમાં પ્રથમ સ્ટ્રોક પછી તેમનો જમણો હાથ લકવા ગ્રસ્ત થઈ ગયો હતો.

પોતાના પહેલા સ્ટ્રોક પછી ધીરુભાઈ અંબાણી એ ‘ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ‘ પોતાના દીકરા મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ને સોપી દીધી.આના પછી 24 જૂન 2002 માં બીજનેસ મેગ્નેટ ને વધુ એક સ્ટ્રોક નો સામનો કરવો પડ્યો હતો. અને તેમણે ‘ બ્રીચ કેન્ડી હોસ્પિટલ ‘ માં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેઓ કોમાં માં હતા. અને તેમણે એક અઠવાડીયા માટે લાઈફ સ્પોર્ટ સિસ્ટમ પર રાખવામા આવ્યા હતા અને 6 જુલાઇ 2002 ના દિવસે ધીરુભાઈ અંબાણી એ આ દુનિયાને હમેસા માટે અલવિદા કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *