બહુ જ ઉત્સાહની સાથે હાથીઓની સાથે સેલફી લેવા ગયા હતા આ યુવકો ,પરંતુ થયું એવું કઈક કે વિડીયો જોઈને હસી હસીને લોટપોટ થઈ જશો .. .. જુવો વિડિયો
ઇન્ટરનેટ ની દુનિયામાં રોજબરોજ જાનવરો ને લગતા અવનવા વિડીયો જોવા મળી જતાં હોય છે જેમાં ઘણા ખૂંખાર વિડીયો ના તો એવા વિડીયો સામે આવતા હોય છે કે જે જોઈને લોકો હેરાન રહી જતાં હોય છે. કોઈ આવી પોતાની શક્તિનું પ્રદર્શન કરતું નજર આવતું હોય છે તો કોઇ તેના બાળક ની સુરક્ષા કરતું નજર આવતું હોય છે. ચિતો, સિંહ અથવા હાથી જેવા જાનવરો ના ક્યૂટ, ભાવુક અથવા શિકાર અને લડાઈ જગડા ના વિડીયો સોશિયલ મીડિયા પર આવતા રહેતા હોય છે.
લખીમપુર ખીરી ના દૂધવા ટાઈગર રિજર્વ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં હાથિયોના ઝુંડ સાથે સેલફી લેવા ગયેલ 3 યુવકો એક ઝુંડ માં દોડતા નજર આવી રહ્યા છે. એમાં ભાગી રહેલ 3 વ્યક્તિ માથી એક વ્યક્તિ ભાગતા ભાગતા પડી જાય છે. આ વિડીયો ક્લિપ ને ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં કેપશન માં દાવો કરવામાં આવ્યો છે કે આ નજારો ફળિયા ગૌરી ફંટા માર્ગ નો છે.
જ્યાં રસ્તા પર લગભગ 50 હાથિયો ના ઝુંડ એ કબ્જો કરી લીધો હતો, તે દરમિયાન 3 યુવક આ હાથિયો ની નજીક જઈને તેમની સાથે સેલફી લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે જ આ હાથિયોઑ ના ઝુંડ ના થોડા હાથીઓ આ વ્યકતીઓ પાછળ ભાગ્યા હતા, અને આ વ્યક્તિ ઓને દોડાવ્યા હતા, 10 સેકન્ડ ના આ વિડિયોમાં તમે સ્પસ્ત જોઈ શકો છો કે 3 લોકો ને થોડા હાથી ભગાવી ભગાવીને દોડાવી રહ્યા છે. અને આ 3 લોકોમાં એક વ્યક્તિ પોતાની જાન બચાવતા બચાવતા જ રસ્તા પીઆર પડી જાય છે. પરંતુ હીમત કરીને ફરી તે ઊભો થઈ જાય છે અને ભાગવા લાગી જાય છે. જ્યા
રે આ હાથીઓ આ 3 લોકોને ભગાવી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર એક યુવક એ આ ઘટના નો વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. જોકે દૂધવા ટાઈગર રિજર્વ ના આધિકારીયો દ્વારા વાઇરલ વિડિયોની પુષ્ટિ કરવામાં આવી નથી. આ વિડીયો જોયા બાદ લોકો અલગ અલગ પ્રતિકિયા આપી રહ્યા છે. જેમાં એક વ્યક્તિએ બહુ જ મજાકીયા અંદાજમાં લખ્યું કે સેલફી નો મજા તો લઈ લીધું સિધ્ધિકી ભાઈ. ત્યાં જ બીજા યુજરે લખ્યું કે બહુ જ સારું લાગ્યું જોઈને. હાથી સારું કર્યું આ લોકો એટલા બધા હેરાન કરે છે માસૂમ જાનવરો ને . હાલમાં તો આ વિડીયો જોઈને લોકો પોતાની હસી કંટ્રોલ માં રાખી શક્યા નથી.
#UP के लखीमपुर खीरी जिले में #टस्कर हाथियों के झुंड के साथ सेल्फी लेना युवकों को को काफ़ी महंगा पड़ा 🙅 हाथियों के झुंड ने दौड़ाया,यूवको ने दौड़कर बमुश्किल हाथियों से बचाई अपनी जान 😢#वायरल_वीडियो पलिया तहसील के दुधवा टाइगर रिजर्व के पलिया गौरीफंटा मार्ग का है pic.twitter.com/P49c2v1lUo
— Dr.Ahtesham Siddiqui (@AhteshamFIN) July 4, 2023