જો તમે પણ પ્લાસ્ટિક ની ગરણીમાં ચા ગાળીને પીવો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે બની શકે છે ઘાતક … જાણો તેનાથી થતાં નુકશાન વિષે
ભારતના દરેક ઘરમાં કોઈ નું કોઈ ચા ના શોખીન અવશ્ય તો જોવા મળી જ જાય છે. ચા ની એક પ્યાલી તમને એવો અનેરો આનદ અને સૂકુન દઈ જતી હોય છે કે જે આખો દિવસ ખુશનુમા બનાવી દેતી હોય છે. પરંતુ જો તમને કહેવામા આવે કે ચા નું સેવન તમારા સ્વાસ્થય માટે ધીમે ધીમે એક ધીમા ઝેર જેવી કામ કરે છે. જિહા અમે અહી ચા ની નહીં પરંતુ તેને ગાળવામાં આવતી પ્લાસ્ટિક ની ગરણી ની વાત કરી રહ્યા છીએ જેને ઘણીવાર લોકો ચા ને ગાળવા માટે ઉપયોગમાં લેતા હોય છે. અને રસ્તા ની વચ્ચે કે ગલી ના કિનારે પણ ચા ને આમ જ ગાળવામાં આવે છે. જો તમે ઘરમાં પણ આવી પ્લાસ્ટિક ની ગરણી નો વપરાસ કરો છો તો ચેતી જજો. તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
પ્લાસ્ટિક ની ગરણી થી ચા ગાળવાથી થતાં નુકશાન
આ વિષે એક્સપર્ટ નું કહવું છે કે જ્યારે તમે ગરમ ચા ને પ્લાસ્ટિક ની ગરણી વડે ચાળો છો ત્યારે તેના થોડા કણ ચા ની સાથે મિકસ થઈ જાય છે. આટલું જ નહીં ઘણી ચા તો ગરણી ઓને રિફાયન્દ કરીને પ્લાસ્ટિક દ્વારા બનાવામાં આવતી હોય છે. એવામાં આ પ્રકાર ની પ્લાસ્ટિક ની ગરણી તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. આનાથી તમને ઘણા પ્રકાર ની ગંભીર સમસ્યાઓ થવાનો ખતરો રહેતો હોય છે. જો તમે લાંબા સમય સુધી પ્લાસ્ટિક ની ગરણી માં ચાળેલ ચાનો ઉપયોગ કરો છો તો તણો મતલબ એમ થાય છે કે તમારા શરીરમાં ઘણા પ્રકાર ના માઈક્રોપ્લાસ્ટિક જમા થઈ ગ્યાં છે. જેના કારણે ઘણી બીમારીઓ શરીર પર હાવી થઈ શકે છે.
કિડનીને થતું નુકશાન
પ્લાસ્ટિક ના સંપર્કમાં કિડની ને નુકશાન થવાનો ખતરો પણ જોવા મળી આવે છે. થોડી રિસર્ચ માં પણ આનો આવો કરવામાં આવ્યો છે કે જો તમે પ્લાસ્ટિક ના સંપર્ક માં આવેલ ખાધ્ય પદાર્થ કે પ્રવાહી નું સેવન લાંબા સમય સુધી કરો છો તો ત્નાથી કિડની ના ફિલ્ટર કરવાની શ્રમતા ઓછી થઈ જાય છે એવામાં કિડની ડેમેજ થવાનો ખતરો ઊભો થાય છે.
કેન્સર નો ખતરો
પ્લાસ્ટિક ની અંદર ઘણા ખટર્નખ અને હાનિકારક કેમિકલો હોય છે જેમાં કે મેટ્રોસેમીન અને બિસ્ફિનોર્લ જે શરીર માં કેન્સર નો ખતરો ઊભો કરી શકે છે. જેનાથી કૅન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. એવામાં પ્ર્યતન કરો કે પ્લાસ્ટિક ની ગરણી થી ચા ગાળીને ના પીવામાં આવે.
પ્રેગ્નેન્સીમાં થઈ શકે છે નુકશાન
જો તમે સ્વસ્થ રીતે ડિલિવરી કરવા માંગો છો તો પ્લાસિક ની વસ્તુ થી દૂરી બનાવીને રાખો. ખાસ કરીને પ્લાસ્ટિક ની ગરણી નો ઉપયોગ ચ ને ગાળવા માટે ના કરો. તેના દ્વારા તમારી સાથે સાથે તમારા આવનારા બાળક ને પણ નુકશાન થાય છે. આના સિવાય પુરુષોમાં નપુશક્તા, પાચન સબંધી સમસ્યા જેવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. એવામાં પ્ર્યતન કરો કે પ્લાસ્ટિક ના સંપર્ક માં આવેલ ખાધ્ય પદાર્થો કે પ્રવાહી નું સેવન બિલકુલ ના કરો.