Entertainment

બિપાશા બાસુ-કરણ સિંહ ગ્રોવરે દીકરી દેવીનો 8મો જન્મદિવસ અનોખી કેક કાપીને ઉજવ્યો….જુવો તસવીરો

Spread the love

બૉલીવુડ અભિનેત્રી બિપાશા બસુ  ( Bipasha Basu ) પોતાના પ્યારા પતિ કરણ સિંહ ગ્રોવર  ( karan sinh grovar ) અને દીકરી દેવી ( જે નવેમ્બર 2023 માં 1 વર્ષ ની થશે ) ની સાથે પોતાની ફેમિલી લાઈફ ને એન્જોય કરી રહી છે. લવિંગ પેરેન્ટ્સ પોતાની રાજકુમારી ની સાથે દરેક સમય ને યાદગાર બનાવા માટેની કોઈ તક કે અવસર મુકતા નથી. અને આ વાત તેમના રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે. તેની સાથેના ફોટોશૂટ થી લઈને તેના દરેક મંથલી બર્થડે  ( monthli birth day ) મનાવા સુધીના દરેક શ્રણ ને બિપાશા અને કરણ પોતાની પરી ની સાથે દરેક સમય ને એન્જોય કરતા જોવા મળે છે.

12 જુલાઈ 2023 રોજ બિપાશા એ પોતાના ઈનસ્ટરાગ્રામ હેન્ડલ પર દીકરી દેવી ( devi )  ના 8 માં મહિના ના જન્મદિવસ ના જશ્ન ની એક મનમોહક તસ્વીર પોસ્ટ કરી છે. જેમાં બિપાશા એ પોતાની દીકરી ને ગોદમાં લીધેલી હતી અને તેને હેરાની સાથે જોઈ રહી હતી ત્યાં જ બીજી બાજુ કરણ પણ પોતાની બાળકી ને જોઈ રહયા હતા. કેમકે તેમની રાજકુમારી વ્હાઇટ ફેયારી ડ્રેસમાં સજ્જ થયેલી હતી , આ સાથે જ બિપાશા ( Bipasha Basu ) એ લખ્યું કે અમારી બાળકી નો 8 મંથ બર્થડે મનાવી રહી છું. બિપાશા અને કરણ ગોવામાં વેકેશન ઈંજોય કરી રહયા છે.

આ વચ્ચે અભિનેત્રી એ પોતાની દીકરી નો જન્મદિવસ ( birth day ) ની એક પ્યારી કેક ની ઝલક શેર કરી છે. જેને હોટેલ ના કર્મચારી એ અરેન્જ કરી હતી. આ કેકમાં ઇન્દ્રધનુષ, પતંગિયા અને જેલી બીન્સ હતા. ત્યાં જ એક અન્ય તસ્વીરમાં બિપાશા અને કરણ પોતાની દીકરી ની સાથે પોઝ આપી રહયા છે જે વ્હાઇટ ટોપીમાં બહુ જ પ્યારી લાગી રહી છે. બિપાશા ( Bipasha Basu  એ પોતાના ફેન્સ ને ત્યારે ખુશ કર્યા હતા કે જ્યારે તેમને પોતાના ઈનસ્ટરાગ્રામ હેન્ડલ પરથી પહેલીવાર પોતાની દીકરી નો ચહેરો દેખાડતા ની એક પોસ્ટ શેર કરી હતી. આ તસ્વીરમાં દેવી પોતાની પથારીમાં સૂતી બહુ જ ખુશ નજર આવી રહી હતી.

દેવીએ આ તસ્વીરમાં મેચિંગ પિન્ક બો હેંડબેડ ની સાથે પિન્ક કલર ની ખુબસુરત ડ્રેસ પહેરી હતી. તે કરણ અને બિપાશા ની કોપી લાગી રહી હતી. દેવી  ( devi  ) કેમેરા ની સામે બહુ જ ખુશી થી પોઝ આપી રહી હતી, આની સાથે જ બિપાશા એ લખ્યું હતું કે હેલો દુનિયા હું દેવી છું. બિપાશા બાસુ જે પોતાના જીવન ના દરેક સમય ની જલકો શેર કરવાનું પસંદ કરે છે તેમને પોતાના બર્થડે સેલિબ્રેશન  ( celibreshan ) ની તસવીરો ની સાથે પોતાના ફેન્સ ને મનોરંજન કરવાનો પણ નિરાય કર્યો હતો. તેમને એવર પોતાની દીકરી દેવી સાથેની એક પોસ્ટ શેર કરી હતી . બિપાશા ( Bipasha Basu ) એ પોતાની દીકરી ને વ્હાઇટ ફ્રોક પહેરાવી હતી જેના પાર લખ્યું હતું કે આઈ લવ મમ્મી,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *