મનીષ મલ્હોત્રા ના ફેશન શો માં કાજોલ 2.25 લાખ રૂપિયા ની સાડી માં એવી ગોર્જિયાસ લાગી આવી કે તસ્વીરો પરથી નજર નહિ હટાવી શકો….જુવો તસવીરો
બૉલીવુડ અભિનેત્રી કાજોલ પોતાના બેક ટુ બેક એક્ટિંગ પ્રોજેક્ટ્સ ને લઈને હમેશા ચર્ચામાં જોવા મલી જતી હોય છે.’ લસ્ટ સ્ટોરીજ 2 ‘ માં પોતાની ભૂમિકાથી લઈને વેબ સિરીજ ‘ દ ટ્રાયલ ‘ સુધી કાજોલ એ દરેક જગ્યાએ પોતાની દમદાર અભિનય ને સાબિત કરી બતાવ્યો છે અને હવે તે પોતાની સફળતાનો આનદ લઈ રહી છે. હાલમાં જ કાજોલ મનીષ મલ્હોત્રા ના ફેશન શો માં ઉપરથીત થઈ હતી જ્યાં તે પોતાની બહેન તનિશા મુખર્જી ની સાથે નજર આવી હતી.
જે કેપ ની સાથે યલ્લો કલર ના કો ઓર્ડ સેટ માં બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. જ્યાં તનિશા નો બોલ્ડ લુક લોકોને પસંદ આવ્યો હતો તો ત્યાં જ કાજોલ ની ક્લાસિ સાડી દરેક લોકોને પોતાના તરફ આકર્ષિત કરી રહી હતી. કાજોલ એ મનીષ મલ્હોત્રા ના કલેકશન માથી એક સાડી પસંદ કરી હતી , કાજોલ એક સિકીવન ફ્યુશિયા પિન્ક ઓમબ્રે સાડીમાં નજર આવી હતી અને આને સાટ્ન સ્ટ્રેપી બ્લાઉજ સાથે પેયર કર્યું હતું.
ત્યાં જ હાઇલાઇત ચિક્સ, પિન્ક લીપ્સ અને સ્ટ્રેટ વાળમાં હલકા મેકઅપ માં કાજોલ બહુ જ ખૂબસૂરત દેખાઈ હતી. કાજોલ ની આ ખૂબસૂરત સાડી ને મનીષ મલ્હોત્રા એ ડિઝાઈન કરી છે થોડી તપાસ કરતાં જાણવામાં આવ્યું કે કાજોલ ની આ ખૂબસૂરત સાડી ની કિમત 2,25,000 રૂપિયા છે. 18 એપ્રિલ 2023 ના રોજ પેપરાજી પેજ એ પોતાના ઇન્સત્રા હેન્ડલ પરથી કાજોલ ની થોડી તસ્વીરો શેર કરી હતી.
જેમાં તે વ્હાઇટ કલર ના સૂટ માં બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. તેની સાથે લાલ રંગનો દુપટ્ટો અને કોલ્હાપુરી સેન્ડલ ની સાથે સ્ટાઈલ કરી હતી કાજોલ એ પોતાના લૂકને એકલ મોટા બેગ ની સાથે સ્ટાઈલ કર્યું હતું. સટલ મેકઅપ અને ખુલ્લા વાળમાં કાજોલ નજર આવી હતી જે લૂકને જોતાં નોટિજન્સ એ તરત જ ફૂલ્મ ‘ કુછ કુછ હોતા હે ‘ માં ‘ અંજલિ ‘ ના કિરદાર ના લૂકને યાદ કર્યો હતો. જોકે ફરક માત્ર એટલો જ હતો કે ફિલ્મ માં તેના વાળ નાના હતા.
View this post on Instagram