સંગીત ની દુનિયાની દિગ્ગજ હસ્તી ઉષા ઉત્થુપ પાસે એવી ગજબની કાંજીવરમ સાડી નું કલેક્શન ધરાવે છે કે જેની ખાસિયાત જાણીને હોશ ઊડી જશે…. જાણો વિગતે
સંગીત ની દુનિયાની દિગ્ગજ હસ્તી ઉષા ઉત્થુપ ને બહુ જ યુનિક અવાજ અને અલગ સ્ટાઈલ ના કારણે ઓળખાય છે,તે મશહૂર અભિનેત્રી ની સાથે સાથે એક સામાજિક કાર્યકર્તા પણ છે. મોટા ભાગના લોકોને તેમની અનોખી અવાજ અને હિત ચાર્ટબાસટર સંભાળવું પસંદ છે. પરંતુ આ તેમનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે જે તેમણે બધા કરતાં અલગ દર્શાવે છે. ઉષા ઉત્થુપ ને સાડીઓનો બહુ જ શોખ છે અને તેની પાસે કાંજિવરમ સાડીઓ નું શાનદાર કલેક્શન પણ છે. તેમની પાસે 600 કરતાં પણ વધારે સાડીઓ છે.
હાલમાં જ ઉષા ઉત્થુપ એ ‘ CRED ઓબ્સેશન ‘ ના લેટેસ્ટ એપિસોડ માં પોતાની સાડીઓ ની જલક બતાવી હતી. આ દરમિયાન તેમણે ખુલાસો કરતાં કહ્યું હતું કે તેમની માતા એક મધ્યમવર્ગ ની મહિલા હતી અને વધારે સાડીઓ ખરીદવી તેમની તાકાતમાં નહોતી. તેમણે એ પણ જણાવ્યુ કે તેમણે માતાને ચેક, દોત્સ અને સ્ટ્રાઇપ્સ બહુ જ પસંદ હતું. જે ક્યારેય ફેશન માઠી બહાર જતું નહોતું. ઉષા એ નાના ચેક વળી એક લાલ સાડી બતાવી જે દક્ષિણ ભારતીય સંસ્કૃતિ માં પ્રસિધ્ધ છે. એપિસોડમાં આગળ ઉષા ઉત્થુપ એ પોતાની સૌથી મોંઘી સાડીની પણ જલક બતાવી હતી
જેને શેર કરતાં તેમણે કહ્યું કે તેની દીકરી ની નજર આના પર છે. ઘટ્ટ લીલા રંગ ની કાંજીવરમ સાડી જેમાં પુજા બોર્ડર અને સોના ના હંસ ની ફેટન છે. તેમની દીકરીને આ સાડી બહુ જ પસંદ છે. આ સાડી વાસ્તવમાં બહુ જ જૂની અને પારંપારિક છે. ઉષા ઉત્થુપ એક તામિલ અય્યર પરિવાર થી આવે છે. ગાયિકા એ ખુલાસો કરતાં કહ્યું કે તે એક એવા બેકગ્રાઉંડ થી આવે છે કે જ્યાં દરેક મહિલાઓ ને કાળો રંગ પસંદ છે. જોકે તેમણે એક એવા પરિવાર માં લગ્ન કર્યા કે જે કેરલ થી આવે છે અને જ્યારે પણ તે કાળી સાડી પહેરતી હતી
ત્યારે તેની સાસુ તેના પર ગુસ્સે થઈ જતી હતી. એવામાં તેમણે એક ખૂબસૂરત કાળી સાડી પણ દેખાડી જે તેમણે પસંદગી ની છે. ઉષા ઉત્થુપ હમેસા થી ગાવા માંગતી હતી. તેના કાકી એ તેને શહેર માં ઇવેંટ અપાવા માટે પન મદદ કરી. ‘ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ‘ સાથે રૂબરૂમાં વાત કરતાં ઉષા એ પોતાની પહેલી નોકરી હોટેલ ના પ્રોફેશનલ કોન્ટ્રાકટર વિષે વાત કરતાં કહ્યું કે તેમણે 750 રૂપિયા પ્રતિ મહિના મળતા હતા. તેમણે ગવાના અનુભવ ને પણ રોંચાક બનાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ એક સંયોગ હતો ,
મારા કાકી એ મારા માટે થોડા કાર્યકરમો લાવવા માં મદદ કરી હતી. મને હમેસા દરેક લોકો માટે ગાવાનું પસંદ હતું. આથી મે એક હોટેલ ની સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો અને આ વસતાવમાં બહુ જ શાનદાર હતો. કેમકે છેલ્લે મને 750 રૂપિયા મળતા હત. હું ક્લબમાં ઊભી હતી અને ગાઈ રહી હતી, હું તે સમયે સૌથી વધારે પૈસા મેળવતી ગાયિકા હતી. મારો મતલબ કે એક નાઈટ ક્લબમાં ગાયિકા ના રૂપમાં. તો તે પૈસાને કામવાનો અનુભવ જ બહુ રોચક હતો.