મુકેશ અંબાણી ની સ્કુલ ના દિવસોની એવી સુંદર તસવીર સામે આવી કે તેમને ઓળખવા પણ મુશ્કેલ થઈ જાય…..
રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના સંસ્થાપક તથા દિગ્ગજ દિવંગત બિઝનેસમેન ધીરુભાઈ અંબાણી અને તેમની પત્ની કોકિલાબેન અંબાણી ના ઘરે જન્મેલ મુકેશ અંબાણી એશિયાના સૌથી આમિર ઉદ્યયોગપતિઓ માના એક છે. તે 1981 માં પોતાના ફેમિલી બિઝનેસમાં શામિલ થયા હતા. અને કંપની ને પોતાનો સમય અને પ્રયાસ સમર્પ્રિત કર્યો. હાલમાં તો મુકેશ અંબાણી પોતાની અરબો ડોલર ની કંપની ‘ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી’ ને ચલાવે છે. જે પેટ્રોકેમિકલ, તેલ- ગેસ, દુરસંચાર અને રિટેલ ઇન્ડસ્ટ્રી માં કારોબાર કરે છે.
એશિયાના સૌથી આમિર બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી ને એમના વ્યવહારિક પર્સનાલિટી ના માટે પ્રસંશા કરવામાં આવે છે. ‘ ફોબર્સ ‘ ની લેટેસ્ટ રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી ની કુલ સંપત્તિ 84.1 બિલિયન અમેરિકી ડોલર છે જે તેમને દુનિયાના 13 માં સૌથી આમિર અરબપતિ બનાવે છે. બિઝનેસ મેગ્નેટ દુનિયા ભરમાં બિઝનેસ ટ્રેન્ડ ના ચાર્ટ પર રાજ કરી રહી છે અને પોતાના બિઝનેસ થી ભારત ને ગૌરવનીત કરી રહ્યા છે. હાલમાં જ પોતાના ઇન્સ્ટ્ર હેન્ડલ થી સ્ક્રોલ કરતા સમયે મુકેશ અંબાણી ના બાળપણ ની એક દુલર્ભ તસ્વીર આમે આવી છે.
અંબાણી ના એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલ તસ્વીર માં યુવાન મુકેશ અંબાણી ને પોતાના સ્કૂલ ના રમતમાં ઉભા જોઈ શકાય છે.જ્યાં તે અને પોતાના ક્લાસમેટ ના એક ગ્રુપ ફોટોમાં પોઝ આપી રહયા છે. તેમને ટાઈ તથા બેલ્ટ ની સાથે સ્કૂલ યુનિફોર્મ પહેરી હતી અને જૂતા પહેર્યા હતા. ફોટોમાં ઓછી ઉમર ના હોવા છતાં તેમનો આત્મવિશ્વાસ સ્પષ્ટ જોવા મલી રહ્યો છે. ફોટોમાં જોઈને કોઈ કલ્પના પણ ના કરી શકે કે આ બાળક આજે દુનિયાના સૌથી આમિર વ્યક્તિ માના એક છે. મુકેશ અંબાણી એક પરોપકારી અને આધ્યાત્મિક વ્યક્તિ છે,
તેમને ઘણીવાર ભારત ના પવિત્ર સ્થળો ની યાત્રા કરતા અને સર્વશકિતમાન ને પ્રતિ સન્માન વ્યક્ત કરતા જોઈ શકાય છે. 19 એપ્રિલ 2023 ના રોજ જ્યારે મુકેશ અંબાણી 66 વર્ષના થયા હતા ત્યારે આ ખાસ અવસર પર સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન માટે ગયા હતા. ઇન્ટરનેટ પર વાઇરલ થૈ રહેલ આ તસ્વીરમાં તેઓ પોતાના દીકરા આકાશ અંબાણી ની સાથે સિદ્ધિ વિનાયક મંદિર માં દિવ્ય દર્શન કરતા જોવા મલયા હતા.મુકેશ અંબાણી બ્રાઉન કલર ની નહેરુ જેકેટ ની સાથે વ્હાઇટ કુર્તા માં નજર આવ્યા હતા અને તેઓ મંદીર સમિતિ પાસેથી આભાર ના પ્રતીક ના રૂપમાં ફૂલો નો ગુલદસ્તો પણ મળ્યો હતો.