આ ભાભા એ રોડ વચ્ચે જ એવો ડાન્સ કર્યો કે પ્રભુ દેવા પણ ફેઇલ થઇ જાય…. જુઓ વિડીઓ
સોશિયલ મીડિયામાં (Social media)અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, એક ભાભા એ રોડ વચ્ચે જ એવો ડાન્સ (dance)કર્યો કે પ્રભુ દેવા પણ ફેઇલ થઇ જાય. ખરેખર આ વીડિયો જોઈને પ્રભુદેવા પણ આ દાદાને સલામી આપે. આ વીડિયો (video) હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ પહેલા પણ ઇન્સ્ટાગ્રામમાં (instagram)એક પુરુષ અને મહિલાનો દેશી સ્ટાઇલમાં વિડીયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં પણ બંને એવી રીતે ડાન્સ કરતા હતા કે પ્રભુ દેવા પણ તેમની સામે ટૂંકા પડી જાય. ખરેખર એક રીતે જોઈએ તો આજ સમયમાં દરેક વ્યક્તિની અંદર ખાસ પ્રકારના ટેલેન્ટ (Telent) રહેલ હોય છે.
આ ભાભાની ઉંમર 70ની આસપાસ હશે પરંતુ કહેવાય છે ને કે ઉંમર તો માત્ર નંબર છે. જીવનમાં વ્યક્તિ ઈચ્છે તો કોઈપણ ઉંમરે પોતાના જીવનમાં અભરખા પુરા કરી શકે. એક વાત દરેક વ્યક્તિએ યાદ રાખવી જોઈએ કે જીવનમાં ક્યારેય પણ શરમાવું જોઈએ નહીં. જો તમારા કોઈપણ પ્રકારનું ખાસ ટેલેન્ટ છે, તો એ ટેલેન્ટ છુપાવવુ ના જોઈએ.
આ વીડિયો દરેક યુવાનો માટે પણ એટલો જ પ્રેરણાદાયી છે, (inspire ) આ વીડિયોમાં જે દાદા ડાન્સ કરી રહ્યા છે, તે એ સાબિત કરી બતાવે છે કે જીવનમાં તમે ક્યારેય પણ પોતાની અંદર રહેલા આવડતને છુપાવશો નહીં. આ દાદાએ જે રીતે પ્રભુદેવા અને માઇકલ જેક્શનની સ્ટાઇલમાં ડાન્સ કર્યો તે ખરેખર વખાણવા લાયક છે.
View this post on Instagram