સોના ચાંદી ના બજાર ભાવ નો ભડકો થયો ! જાણો શુ છે નવા ભાવ અને આગામી દીવસૉ મા
આજે બુધવારના રોજ સરાફા બજારમાં સોના ચાંદી ના ભાવમાં મંગલવારની તુલનામાં બહુ જ ઘટાડો જોવા મળી આવ્યો છે.આજે 9 ઓગસ્ટ 2023 ના રોજ સરાફા બજાર માં સાના ચાંદીની નવી કિમતો સામે આવી રહી છે. આજે સોનું 24 કેરેટ 100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તી કિમત નું જોવા મળ્યું છે અને ચાંદી 500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સસ્તી કિમત ની સાથે નજર આવી રહ્યું છે.
22 કેરેટ સોના ની કિમત ની વાત કરવામાં આવે તો દિલ્લી સરાફા બજાર માં આજે 10 ગ્રામ સોના ની કિમત 55100 રૂપિયા, મુંબઈ સરાફા બજાર માં 54950 રૂપિયા, કોલકતા સરાફા બજાર માં 54950 રૂપિયા અને ચેન્નાઈ સરાફા બજારમાં 55300 રૂપિયા ટ્રેડ પર જોવા મળી આવ્યું છે.જો 24 કેરેટ સોનની કિમત ની વાત કરવામાં આવે તો દિલ્લી ના સરાફા બજાર માં આજે 10 ગ્રામ સોનાનો ભાવ 60110 રૂપિયા,
મુંબઈ સરાફા બજારમાં 59950 રૂપિયા, કોલકાતા સરાફા બજારમાં 59950 રૂપિયા અને ચેન્નાઈ સરાફા બજારમાં 60330 રૂપિયા ટ્રેડ પર જોવા મળી છે. જો ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો દિલ્લી ના સરાફા બજારમાં આજે 1 કિલોગ્રામ ચાંદીની કિમત 73500 રૂપિયા છે, મુંબઈ માં સરાફા બજારમાં અને કોલકાતા ના સરાફા બજારમાં પણ ચાંદી ની કિમત 73500 રૂપિયા છે જ્યારે ચેન્નાઈ સરફા બજારમાં 76700 રૂપિયા છે.
આંતરરાસ્તરીય માનકીકરણ સંગઠન દ્વારા સોના ની શુધ્ધતા ઓળખવા માટે એક હોલમાર્ક આપવામાં આવે છે. 24 કેરેટ સોના ના ઘરેણાં પર 99. 9, 22 કેરેટ સોના પર 83.3 , 20 કેરેટ સોના પર 91.7 ટકા અને 18 કેરેટ સોના પર 75. 0 લખેલું હોય છે. મોટાભાગે સોનું 22 કેરેટ માં વેચાય છે. ત્યાં જ ઘણા લોકો 18 કેરેટ નું સોનું ખરીદવું પણ પસંદ કરતાં હોય છે. અહી સોનું 24 કેરેટ કરતાં વધારે આવતું નથી અને જેટલું વધારે કેરેટ સોનું હશે એટલું જ સોનું સુધ્ધ હશે.