હૈયું હચમચી જાય તેવો અકસ્માત! ડીવાઈડર વટી ને ટ્રક આવ્યો અને યુવક ને કચડી નાખ્યો
આપડે અનેક અકસ્માત વિશે જાણતા હોઈએ છીએ. તેવામાં એક એવોજ અક્સ્માત નો કિસ્સો સામે આવીયો છે. કે જ્યાં એક ટ્રક ડિવાઇડર તોડી ને સામેથી આવતા ટ્રક સાથે અથડાયો અને અક્સ્માત સર્જાયો. મળતી માહિતી અનુસાર આ અક્સ્માત માં એક વ્યક્તિનુ મૃત્યુ થયું છે.
આખી ઘટના કંઈક આવી છે. આ બનાવ લખનાદૌન (પવન દેહરીયા) N, H34 લખનદાઉન મદાય ખીણ પાસેનો છે. અહીં એક ભિષણ અક્સ્માત સર્જાયો છે. અહીં એક ટ્રક ડિવાઇડર તોડી ને સામેથી આવતા ટ્રક સાથે અથડાયો અને તેમના વચ્ચે અક્સ્માત સર્જાયો.
મળતી માહિતી મુજબ આ અકસ્માત માં એક રાહદારી વ્યક્તિનુ મૃત્યુ થયું છે. આ અક્સ્માત એટલો ભયાનક હતો કે તે વ્યક્તિના શરીર ના ચીથડે-ચીથડા બોલી ગ્યા છે. અને તે વ્યક્તિ ની ઘટના સ્થળ પર જ મોત થઇ ગઇ. જ્યારે આ ટ્રક નાં ડ્રાઈવરો ને ઈજા પહોંચી છે. આ સમગ્ર બનાવ ની જાણ પોલોસ ને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!