દુલ્હનને ખોળામાં લઈને વરરાજાએ કર્યો એવો રોમેન્ટિક ડાન્સ કે મહેમાનો પણ શરમાઈ ગયા…. જુવો વિડિયો
લગ્નમાં જો ડાન્સ ના હોય તો લગ્ન માં મજા આવતી નથી. જો લગ્નમાં રંગત જમાવી હોય તો ડાન્સ હોવો તો બહુ જ જરૂરી છે ડાન્સ કરતાં ભલે આવડે કે ના આવડે પરંતુ ડાન્સ કરતાં જ પોતાની ઉર્જા અને ઉત્સાહ થી ચારેબાજુ છવાઈ જતાં હોય છે. હાલમાં જ એક આવો શાનદાર ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મલી રહયો છે જેમાં એક વરરાજો અને દુલ્હન ડાન્સ કરી રહ્યા છે. બંને એ સ્ટેજ પર ઉતરતા જ રોમેન્ટીક ગીત પર ડાન્સ કરવાનું શરૂ કરી દીધો હતો.
આ વિડીયો જોયા બાદ લોકો તેમના ડાન્સ ના વખાણ કરતાં જોવા મળી આવ્યા છે. આ વિડીયો ઇંસ્ટ્રાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં આ કપલ ‘ સાથીયા ‘ ના થીમ ટ્રેક પર ડાન્સ કરતાં જોવા મળી આવ્યું છે. ‘ સાથીયા ‘ ગીત મૂળરૂપ થી સોનું નિગમ એ ગયું છે અને આને વિવેક ઓબારોય અને રાની મુખર્જી પર ફિલ્માવામાં આવ્યું હતું. જ્યાં વરરાજા અને દુલહન એ એવો રોમેન્ટીક ડાન્સ કર્યો કે દરેક લોકો ના તો હોશ જ ઊડી ગ્યાં . વાઇરલથઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે ‘ સાથીયા’ નું થીમ ગીત બેકગ્રાઉંડ માં વાગી રહ્યું છે .
જેના પર વરરાજો અને દુલ્હન ડાન્સ કરતાં જોવા મળી રહ્યો છે. જ્યાં વરરાજો બધા મહેમાનો ની વચ્ચે જ રોમેન્ટીક થઈ જાય છે કે અને દુલ્હન ને ગોદમાં ઉઠાવી લે છે અને દુલ્હન પણ બધી શરમ મૂકીને પોતાના વરરાજા સાથે ડાન્સ કરવામાં મશગુલ થઈ જાય છે. આ બંને કપલ એટલા સરસ ડાન્સ સ્ટેપ કરતાં જોવા મળી રહ્યા છે કે જોનાર દરેક લોકો તેમના ડાન્સ ના વખાણ કરવા લાગી જાય છે અને તાલીઓનો ગડગડાટ કરી મૂકે છે.
આમ વરરજો અને દુલ્હન પોતાના ડાન્સ દ્વારા આખી મહેફિલ લૂટી લે છે વરરાજો અને દુલ્હન બંને એવા જબરદસ્ત ડાન્સ સ્ટેપ કરતાં જોવા મળી રહ્યા છે કે જાણે બંને ઘણા મહિનાઓથી આ ડાન્સ ની પ્રેક્ટિસ કરી રહ્યા હોય. બંને ની કેમિસ્ત્રી એટલી બધી મસ્ત જોવા મળી આવી કે તેમના શાનદાર પર્ફોર્મન્સ અને હાવભાવ ના દરેક લોકો દિવાના બની રહ્યા છે હાલમાં તો આ વિડીયો દરેક લોકોને મદહોશ કરી રહ્યો છે. અને યુજર્સ બનેના ડાન્સ ના વખાણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram