ધડાક દઈને આખું સ્ટેજ ઢળી પડ્યું! વિજય સુંવાળના ડાયરમાં અચાનક જ પડી ગયું હતું સ્ટેજ…જુઓ આ વિડીયો
વિજય સુંવાળા વિશે તો તમે જાણતા જ હશો. હાલ વિજય સુવાળાએ પોતાનું નામ ફક્ત ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ બનાવી લીધું છે. હાલમાં જ વિજય સુંવાળાનો એક વિડીયો ખુબ જોરો શોરોથી વાયરલ થઇ રહ્યો છે જે ખુબ જૂનો હોય તેવું જણાય રહ્યું છે. વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે સ્ટેજ પર ગીતોની રમઝટ બોલાવી રહ્યા છે.
આ દરમિયાન જ એક એવી ઘટના બને છે કે જાણીને તમે પણ ચોકી જશો. ખરેખર આ વિડીયો ખરેખર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈને તમને પણ હસવું આવે છે, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે. એક તરફ કલાકાર ગીતોની રમઝટ બોલાવી રહ્યાં છે, જયારે અન્ય લોકોની સ્ટેજ પર અવર જવર અને ડાન્સ થઇ રહ્યો છે.
આ વિડીયો જોઈને કોઈપણ વ્યક્તિને હસવું આવી જાય પરંતુ એક સમયેં કીર્તિદાન ગઢવીના ડાયરામાં પણ આવી જ ઘટના બની હતી અને આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં કિર્તીદાન ગઢવીના આગળ પાછળ તમામ જગ્યાએ માણસો જોવા મળી રહ્યું છે. સ્ટેજ પર વજન વધતા તરત જ સ્ટેજ નીચે ઢળી જાય છે અને તેના પર બેઠેલા તથા ઉભેલા લોકો પણ હચમચી જાય છે, જે બાદ ડાયરા કિંગ કહે છે કે ‘કાંઈ નથી થયું બધા બેઠા રેહજો.’
આ વિડીયો પણ ખુબ જ વાયરલ થયો હતો, કિર્તીદાનએ પોતાના ભજન ન છોડ્યા, આને કહેવાય ખરો કલાકાર જેને જગ્યાનો મોહ નહીં પણ પોતાના કામ પ્રત્યે લગાવ છે. ઘણા એવા કલાકાર હોય છે કે જેમને કદાચ યોગ્ય સ્ટેજ ન મળ્યા અણગમો લાગી શકે છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.