ગુજરાતમાં માવઠાનો માર પડશે! અંબાલાલ પટેલે કરી ભારે આગાહી, ખેડૂતો માટે ચિંતાનો વિષય…જાણો વિગતે
હાલમાં શિયાળાની ઋતુમાં અંબાલાલ પટેલે ભારે મોટી આગાહી કરી છે, ચાલી અમે આપને જણાવીએ કે આખરે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે? આપણે જાણીએ છે કે, હાલમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે. આ કારણે રોગચાળા નું પ્રમાણ વધે છે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે તા. 14થી 18 ડિસેમ્બર સુધીમાં કમોસમી વરસાદ થઈ શકે છે તેમજ ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારમાં હિમ વર્ષા થશે. આ બાદ ગુજરાત તરફ વાદળો આવશે.
અરબ સાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર આવતા ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હાલમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.