લગ્નમાં આવા મિત્રોથી દૂર રેહજો, વરઘોડામાં જ મિત્રોએ યુવકને બનાવી દીધો શક્તિમાન!! પછી જે થયું તે જોઈ હસી હસી ગોટા વળી જશો…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, લગ્ન એ એક ખુશીનો પ્રસંગ હોય છે. આ પ્રસંગે મિત્રો અને પરિવારજનો એકસાથે ભેગા થાય છે અને મનોરંજન કરે છે. પરંતુ કેટલાક મિત્રો આ ઉજવણીને શરમજનક બનાવી દેતા હોય છે. એક એવો જ વિડિયો તાજેતરમાં વાયરલ થયો છે જેમાં એક યુવકના મિત્રો તેને શક્તિમાન બનાવીને વરઘોડામાં ફેરવી રહ્યા છે.
આ વિડિયોમાં જોઈ શકાય છે કે બધા મિત્રોએ સાથે મળીને એક યુવકને ઊંચકી લીધો અને શક્તિમાન જે રીતે આકાશમાં ઉડે તેવી જ રીતે યુવાનને ઊંચકી દોડ્યા. આ દરમિયાન ડીજે વાગી રહ્યું છે અને બીજી તરફ વરરાજાનો વરઘોડો પણ આવી રહ્યો છે.આ વિડિયો જોઈને ઘણા લોકોએ આ મિત્રોની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે આવી રીતે કોઈને ઊંચકવું ખતરનાક હોઈ શકે છે.
મમાં મુકાઈ શકે છે,જયારે શુભ પ્રસંગ હોય ત્યારે કોઈપણ સમસ્યા વિઘ્નરૂપ ન બને તે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ વિડિયોને જોઈને લગ્નમાં આવતા મિત્રોને પણ ચેતવણી મળે છે. કૃપા કરીને આવી રીતે કોઈને ઉંચકવાનું ટાળો. તે ખતરનાક હોઈ શકે છે.
લગ્નનો પ્રસંગ આનંદ અને ઉમંગનો છે પરંતુ મસ્તી એવી ન હોવી જોઈએ કે પસંગને દુઃખમાં પરિવર્તન કરી દે , આ વિડીયો જોઈએં હાસ્યપ્રદ લાગશે પરન્યું હકીકતમાં આવી મસ્તી ક્યારેક આફતને નોતરું લાવી શકે છે.
આ વિડિયોના જોઈને તમને તમારા મિત્રોની યાદ આવી જશે કારણ કે મોટા ભાગના મિત્રો આ રીતે લગ્ન પ્રસંગ કે કોઈ અન્ય પ્રસંગમાં આવી મસ્તીઓ કરયતા હોય છે પરંતુ એક ખાસ યાદ રાખવું જોઈએ કે જીવ જોખમમાં ન મુકાઈ, કારણ કે બે પળની મજા એ જીવભર ની પણ બની શકે છે, આ વિડીયો જોઈને તમારે હાસ્યની સાથે એક સકારાત્મક વાત ધ્યાન રાખવી જરૂરી છે.