શિયાળાની કડ કડતી ઠંડી વચ્ચે હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી ચોંકાવનારી આગાહી ! કહ્યું ” આ તારીખથી…જાણો વિગતે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવા વર્ષે હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે, જે સાંભળ્યા પછી તમે પણ ચોંકી જશો કારણ કે આંબાલાલ પટેલે ફરી ચોંકાવનારી આગાહી કરી દીધી છે. ફરી એકવાર ભર શિયાળે વરસાદ થશે તેમજ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ રચાશે.આ સિસ્ટમના કારણે હળવો હવાનું દબાણ વધશે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જાન્યુઆરી 1 થી 5 જાન્યુઆરી સુધી ગુજરાતના હવામાનમાં ફેરફાર થશે. જાન્યુઆરીની શરૂઆતમાં ગુજરાતના પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. તેથી ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં વાદળછંટ વાતાવરણ રહેવાની શક્યતા છે. તેમજ આ સાથે આગળ વાત કરીયે તો તેમના જણાવ્યા પ્રમાણે આગામી 6-7-8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા છે
આમ આ સાથે સિસ્ટમના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. તેમજ કચ્છ સહીત સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે, અને આ બાદ 10-11 જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધશે. આમ આ પ્રમાણે અંબાલાલ પટેલે એક ચોંકવનારી આગાહી કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.