પાર્લેજી બિસ્કિટ માથી આ યુવાનોએ બનાવ્યું ‘રામ મંદિર’ ! અનોખી કલાકારી જોઈ લોકો બોલ્યા “જય શ્રી રામ”…જુઓ વિડિયો
હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો 22 જાન્યુઆરીને ફક્ત થોડાક જ દિવસોની વાર છે અને આપ સૌ કોઈ જાણતા જ હશો કે 22 જાન્યુઆરીને રોજ એક ખુબ મોટું શુભ ઉત્સવ થવા જઈ રહ્યો છે જેને લઈને આખા દેશની અંદર ભારે ઉત્સાહનો માહોલ છવાય ચુક્યો છે, ભારત દેશની મોટી મોટી હસ્તીઓ તે પછી ક્રિકેટની હોય કે બૉલીવુડની હોય તેવા તમામ મોટી હસ્તીઓને આ ઉત્સવમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.
તમને ખબર જ હશે કે દેશના ખૂણે ખૂણેથી લોકો પોતાની રીતે દાન આપી રહ્યા છે, જેને જેટલું પોસાય તેટલી આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ફાળો આપી રહ્યા છે જયારે અનેક જગ્યાએથી તો રામ મંદિર માટે ભેટ પણ આપવામાં આવી રહી છે જેમાં તમને ખબર જ હશે કે આપણા ગુજરાત રાજ્યમાંથી નગારું, દીવડો, એક વિશાળકાય અગરબત્તી જેવી અનેક ખાસ વસ્તુઓ રામ મંદિરને ભેટ આપવામાં આવી છે.
એવામાં આજના આ લેખના માધ્યમથી અમે યુવકોની ખુબ જ અલગ કલાકારીગરી લઈને આવ્યા છે જેમાં તમને જણાવી દઈએ કે યુવાનોએ પારલેજી બિસ્કિટ માંથી રામ મંદિરનું મોડેલ બનાવ્યું હતું, આ યુવાનોએ મોડેલ એટલું સુંદર બનાવ્યું કે તે જોયા બાદ તમને લાગશે જ નહીં કે તે બિસ્કિટનું મોડેલ હશે. તો વળી તેમનો એક વિડીયો પીએન સોશિયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરની અંદર યુવાનો દ્વારા આ ખાસ મોડેલને તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં પાર્લે-જી બિસ્કિટથી રામ મંદિર મોડેલ બનાવામાં આવ્યું હતું,રામ મંદિરના આ મોડેલને બનાવામાં લગભગ 5 દિવસનો સમયગાળો લાગ્યો હતો જયારે આ મંદિર બનાવામાં 20 કિલો પાર્લે-જી બિસ્કિટને ઉપયોગમાં લેવામાં આવી હતી, આવી અનોખી કારીગરી જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં જ મુકાયું હતું પણ સોશિયલ મીડિયા પર લોકોએ ખુબ વખાણ પણ કર્યા હતા.
View this post on Instagram
આ મંદિરની લંબાઈ 4 ફિટ અને પોહળાઈ 4 ફૂટની છે, હાલ દૂર દૂરથી લોકો આવી અનોખી કારીગરી જોવા માટે ત્યાં જઈ રહ્યા છે અને રામ મંદિર સાથે સેલ્ફી તથા તસ્વીરો લઇ રહ્યા હતા.પાર્લે જી માંથી બનાવામાં આવેલ આ રામ મંદિર વિશે તમારું