જય શ્રી રામના નારા હવે બોર્ડર ઉપર પણ, ભારતીય જવાને ચાઈનાના જવાનોને શીખડાવ્યુ જય શ્રી રામ બોલતા…જુઓ વિડીયો
આજના સોશિયલ મીડિયાના સમયમાં અવાર નવાર એવા વાઇરલ વિડિઓ ખુબજ જોવા મળતા હોઈ છે જેમાં ઘણી વખત કોઈ ડાન્સ, કોમેડી, ગીતનો વગેરે નો વિડીયો લોકો શેર કરતા જોવા મળે છે. તો વાળી તમે બધા જાણતાજ હશો કે ગઈ કાલે અયોધ્યામાં આવેલ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો જેની ખુશી અને ભક્તિ દેશના દરેક લોકોમાં જોવા મળી હતી. તેવામાં હાલ એક વિડિઓ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે.
આ વિડીયો વિષે વાત કરીએ તો આ વીડિયોમાં ભારતીય સેના ના જવાનો અને થોડા ચાઈનાની સેનાના જવાનો સાથે જોવા મળી રહ્યા છે. વિડીયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે ભારતીય સેનાનો એક જવાન ચાઈનાના જવાનને જય શ્રી રામ બોલતા શીખડાવી રહ્યો છે. અને ચાઈનાના જવાનો પણ જય શ્રી રામ ના નારા લગાવવા માટે ખુબજ ઉત્સાહી જોવા મળી રહયા હતાં.
આગળ તમે જોઈ શકો છો કે જ્યારે ભારતનો જવાન જય શ્રી રામ બોલે છે જે બાદ ચાઈનાના બધાજ જવાન એક સાથે જય શ્રી રામ ના નારા લગાવતા નજર આવે છે. આમ બધા જ જવાનો વચ્ચે ખુબજ સારોં ભાઈચારો પણ જોવા મળી રહ્યો છે તેમજ ભગવાન શ્રી રામની ભક્તિની ઉત્સાહ અને ઉમંગ પણ ખુબજ સારો જોવા મળે છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. તેમજ આ વીડિયોને લોકો દ્વારા ખુબજ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
View this post on Instagram