મહાદેવની ભક્તિમાં લિન થયો આ વિદેશી ભુરીયો, હાથમાં લોટો લઇ શિવલિંગ પર ચડાવ્યું દૂધ, કહ્યું…જુઓ વિડીયો
મિત્રો વાત કરવામાં આવે તો આપણે બધા ભગવાન પ્રત્યે ખુબજ શ્રદ્ધા ધરાવતા હોઈએ છીએ. તેમજ લોકો પોતાની મનોકામના પુરી કરવા માટે ભગવાનની પૂજા કરી પ્રાર્થના કરે છે. તો વળી કોઈ પ્રસાદ ચડાવતું હોઈ છે. ભક્તિની વાત કરવામાં આવે તો હાલ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આવો તમને આ ભક્તિને લાગતો અનોખા વિડીયો વિષે વિગતે જણાવીએ.
આજના સમયમાં ભારતની સંસ્કૃતિ તેમજ હિન્દૂ ભગવાનની ભક્તિ હવે વિદેશના લોકો પણ ખુબજ શ્રધા અને આસ્થાથી કરવા લાગ્યા છે જકેને લાગતો આ વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે. વાઇરલ વિડીયો તમે જોઈ શકો છો કે એક વિદેશી ભુરીયો હાથમાં લોટો લઇ ભગવાન મહાદેવની શિવલિંગને દૂધ ચડાવતો જોવા મળી રહો છે.
જે જોઈ આ ભક્તની ભક્તિના વખાણ ચારેય તરફ થવા લાગ્યા છે.એટલુંજ નહિ આ ભક્તે વિડિઓની ઉપર એમ લખ્યું છે કે હા હું અંધ ભક્ત છું તમને કાંઈ પ્રોબ્લમ છે. જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. હાલ આ વિડીયો લોકોને ખુબજ પસંદ પણ આવી રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 4.2 મિલિયન એટલે કે 42 લાખ જેટલા લોકોએ આ વિડીયોને જોયો છે.
એટલુંજ નહિ આ વિડીયો પર 1 લાખ 20 હજારથી પણ વધુ લાઇક્સ મળી છે. આમ ઘણા યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં પોતાની વાત મૂકી છે. જેમાંથી એક યુઝર્સ કહે છે કે અંધભક્ત, સાચાભક્ત. તો વળી બીજો યુઝર્સ લખે છે કે લાવ્યા લાવ્યા બાકી નવું લાવ્યા. આમ હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે.
View this post on Instagram