શું તમે તસવીરમાં દેખાઈ રહેલ આ બાળકને ઓળખો છો ? જે હાલમાં કરે છે બૉલીવુડ પર રાજ…જુઓ તસવીરો
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બૉલીવુડ ની લોક ચાહના આખા વિશ્વમાં ઘણી છે. આ બાબત અંગે વિશ્વ સ્તર પર થતી ફિલ્મોની કમાણી સાબિત કરે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે ઘણી ફિલ્મો કરોડો રૂપિયામાં વેપાર કરે છે. જયારે અમુક ફિલ્મ સફળતા ના નવા નવા ઇતિહાસ પણ સર્જે છે. જયારે અમુક ફિલ્મો આવતા ની સાથે જ ફ્લોપ થઇ જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે ફિલ્મ ની સફળતા નો સૌથી મોટો આધાર ફિલ્મના કલાકરો ઉપર હોઈ છે તેમાં પણ સૌથી વધુ જવાબદારી ફિલ્મ અભિનેતા ની હોઈ છે.
ઘણી વખત અભિનેતાને એટલી હદે સફળતા મળી ગયેલ હોઈ છે કે લોકો માત્ર તેમના નામ માત્રથી ફિલ્મ જોવા ચાલ્યા જાય છે. મિત્રો જો કે ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીમાં ટકી રહેવું અને લોકો વચ્ચે સતત લોક પ્રિયતા જાળવી રાખવી એ બાબત કોઈ સહેલી નથી. આ માટે કલાકારોએ ઘણી મહેનત કરવી પડે છે. આપણે સૌ જાણીએ છીએ કે ઘણા કલાકરો પાસે એવી મોટી લોક ચાહના હોઈ છે એ તેમના ચાલ્યા ગયા પછી પણ લોકો તેમને યાદ કરે છે. જયારે અમુક કલાકારો એક બે ફિલ્મો માં દેખાય પછી લોકો તેમને ભૂલી જાય છે.
આપણે અહીં એક એવા કલાકાર વિશે વાત કરવાની છે કે જેઓ છેલ્લા ઘણા સમયથી બૉલીવુડ અને તેમના ચાહકોના દિલ પર રાજ કરી રહ્યા છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય સોશ્યલ મીડિયા નો છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો દ્વારા સોશ્યલ મીડિયાનો ઘણા બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આવા સોશ્યલ મીડિયા માધ્યમ પર ફિલ્મી કલાકારો પણ જોવા મળે છે.
તેઓ પોતાના ફેન્સ માટે અવાર નવાર ફોટા અને વિડિઓ મુક્ત હોઈ છે. અને લોકો પણ આવા ફોટા અને વિડિઓ ને ઘણા પસંદ કરે છે. તેવામાં હાલમાં સોશ્યલ મીડિયા પર કલાકારો વચ્ચે પોતાના બાળપણ ના ફોટા ઉપલોડ કરવાનો ટ્રેન્ડ જોવા મળે છે. આજ કડીમાં એક વધુ કલાકારે પોતાના બાળપણ નો ફોટો સોશ્યલ મીડિયા પર ઉપલોડ કરેલ છે, કે જે ઘણો વાયરલ થઇ રહ્યો છે.
મિત્રો ફોટોમાં જો ઈ શકાય છે કે એક નાનો બાળક શર્ટ પહેર્યા વગર પોતાની કમર પર હાથ રાખીને પોઝ આપી રહ્યો છે. જો વાત આ ફોટામાં દેખાનાર કલાકાર અંગે કરીએ તો તે બૉલીવુડ માં ભાઈજાન તરીકે જાણીતા સલમાન ખાનનો છે. મિત્રો જણાવી દઈએ કે થોડા સમય પહેલા આ ફોટો સોશ્યલ મીડિયા પર મુકવામાં આવ્યો હતો કે જે હાલમાં ઘણો વાયરલ છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં સલમાન ખાનની લોક ચાહના ઘણી વિશાળ છે. જો કે તેમણે શરૂઆત ના દિવસોમાં ઘણી મહેનત કરી હતી તેમના પિતાએ પણ તેમને કોઈ મદદ કરી ના હતી આજે પણ તેમનો જલવો બરકરાર છે. અને લોકો તેમના નામ માત્રથી ફિલ્મ જોવા માટે જાય છે. જણાવી દઈએ કે હાલમાં સલમાન પોતાના નવા પ્રોજેક્ટ માં ઘણા વ્યસ્ત છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.