દુલ્હનની જગ્યાએ વરરાજાની થઇ વિદાય ! મિત્રોએ કરી એવી એવી હરકતોકે તમે પણ હસી હસીને લોટ પોટ થઇ જશો…જુઓ વિડીયો
મિત્રો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર આપણને અવારનવાર આવા વીડિયો જોવા મળે છે જે અલગ અને ખાસ હોય છે. તેમજ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થાય છે. ઘણા વિડીયો ખુબ પસંદ કરવામાં આવે છે. અમે પણ તમારા માટે આવો જ એક વીડિયો લાવ્યા છીએ જે હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. ચાલો જોઈએ અને સમજીએ કે આ વીડિયોમાં શું છે.
તેમજ આવો વિડીયો તમે આ પહેલા ક્યારેય નહિ જોયો હોઈ. તમને જણાવી દઈએ કે આ વીડિયો એક લગ્ન સમારોહનો છે. વીડિયોમાં વરરાજા અને દુલ્હન જોવા મળી રહ્યા છે જ્યારે વરરાજાના મિત્રો પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયો ઘણો ફની છે અને વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
તમે આજ સુધી દુલ્હનની વિદાય જોઈ હશે, પરંતુ આ વીડિયોમાં તમને દુલ્હનને બદલે દુલ્હનની વિદાય જોવા મળશે. આ વીડિયો એક યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેની સાથે લખ્યું છે, “સજન ઘર યે ચલી”. આ વીડિયોમાં વરરાજા તેના મિત્રોને મળી રહ્યો હોઈ છે અને દુલ્હન પણ તેની સાથે છે. બંનેએ એકબીજાનો હાથ પકડી રાખ્યો છે. જોકે, વીડિયોમાં જે દેખાઈ રહ્યું છે તે જોઈ તમે પણ હસવા પર મજબુર થઇ ગયા હશો.
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર bhoomi_official4929 નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હનની જગ્યાએ વરરાજાને વિદાય આપવામાં આવી રહી છે. વિદાય વખતે વરરાજા તેના મિત્રોને ગળે લગાવે છે. જ્યારે બીજી તરફ તેની દુલ્હન આ જોઈને હસી રહી છે. જ્યારે સોશિયલ મીડિયા પર યુઝર્સની હાલત પણ એવી જ છે.
View this post on Instagram
વીડિયોના બેકગ્રાઉન્ડમાં વાગતું ગીત પણ ખૂબ જ ખાસ છે. વિડિયોમાં વાગતું ગીત છે ‘સાજન ઔર મેં ચલી’ જે તેના પર સંપૂર્ણ રીતે સૂટ કરે છે. આ વીડિયોને 70 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આ અંગે યુઝર્સે ઘણી કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું છે કે, “આ વીડિયોમાં ખૂબ જ દર્દ છે, આંસુ આવી ગયા”.