દેશ હોઈ કે વિદેશ વટ તો આપડા ગુજરાતીઓનો જ પડે હો ! વિદેશમાં પણ ગુજરાતીઓએ રસ્તા પર ગરબે રમ્યા..જુઓ વિડીયો
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો આપણા ગુજરાતી લોકો વિદેશમાં વસતા થઇ ચુક્યા છે એવામાં આપણા રાજ્યના અનેક એવા ગુજરાતી લોકો છે જે ન્યુયોર્ક,અમેરિકા તથા ઓસ્ટ્રેલિયા જેવા અનેક મોટા મોટા દેશોમાં રહેતા થયા છે, આમ તો કહી શકાય કે વિદેશના અનેક એવા મોટા મોટા દેશોમાં આપણા ગુજરાતી લોકો વસે છે,એવામાં ગુજરાતી લોકો વસે એટલે ત્યાં આપણને થોડા પ્રમાણમાં ગુજરાતી વાઇબ પણ જોવા મળતી હોય છે.
એવામાં સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેમાં ગુજરાતીઓ વિદેશની અંદર ગુજરાતી ગીતો આથવા તો ગુજરાતી ઠાઠ બાઠ સાથે ગરબા કરતા હોય છે, એવામાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે ગુજરાતી ગીતમાં લોકો ગરબા રમી રહ્યા છે, તો ચાલો આ વિડીયો વિશે તમને પુરી રીતે જણાવી દઈએ.
આમ તો વિડીયો જોઈને અમે ચોખવટ તો નથી કરતા કે આ વિડીયો વિદેશનો છે પરંતુ જોતા તો એવું લાગી રહ્યું છે કે આ વિડીયો કોઈ વિદેશનો જ છે કારણ કે પાછળ પડેલી ફોરવીલમાં ફોરેન જેવી નંબર પ્લેટ લગાવામાં આવેલી છે, આથી કહી શકાય છે કે આ વિડીયો વિદેશનો જ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આપણા ગુજરાતી કલાકારના ગીત જેને ડીજેમાં અહીં ખુબ વગાવામાં આવે છે તે જ ગીત ત્યાં પણ વગાડવામાં આવી રહ્યું છે.
આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ પણ કરવામાં આવી રહ્યો છે, વીડિયોને jaanvip1226 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો પર ગુજરાતી લોકો ખુબ વધારે પ્રેમાણમાં પ્રેમ વરસાવી રહ્યા છે, તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram