Gujarat

ગુજરાત ના આ નાના એવા ગામ થી છે લોકપ્રિય ગાયક કીંજલ દવે ! જીવન મા ખુબ સંઘર્ષ કરી દેશ વિદેશ મા નામ બનાવ્યુ…જુઓ જુની તસ્વીરો

Spread the love

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે. આજે ચાલો અમે આપને જણાવીએ. લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવેનો જન્મ સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં 24 નવેમ્બર, 1999ના રોજ પાટણ જિલ્લાના જેસંગપરા ગામમાં થયો હતો. કિંજલ દવેના પિતાનું નામ લલિત દવે અને માતાનું ભાનુ બેન છે. કિંજલને એક નાનો ભાઇ પણ જેનું નામ આકાશ દવે છે.

Screenshot 2023 03 11 09 00 44 446 com.google.android.googlequicksearchbox

ચાર બંગડીવાળી ગાડીથી લોકપ્રિય મેળવી હતી. સફળતા મેળવ્યા કિંજલ દવેની સગાઈ પાંચ વર્ષ પહેલા મૂળ પાટણના વતની અને બાળપણના મિત્રપવન જોશી સાથે કિંગલ દવેની સગાઇ 18 એપ્રિલ, 2018માં થઇ હતી. પણ કમનસીબે પાંચ વર્ષ જેટલા લાંબા અંતરાલ બાદ આ સંબંધનો દુઃખદ અંત આવ્યો છે.

Screenshot 2023 03 11 09 00 01 063 com.google.android.googlequicksearchbox

ફેમસ ગુજરાતી સિંગર કિંજલ દેવના પિતા લલિત દવે અમદાવાદમાં હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા હતા. કિંજલે એક ઇન્ટરવ્યૂહમાં જણાવ્યું હતુ કે, તેમનો 8થી 10 સભ્યોનો પરિવાર એક નાના રૂમમાં રહેતો હતો.

Screenshot 2023 03 11 09 00 31 525 com.google.android.googlequicksearchbox

કિંજલ દવેને સંગીતની પ્રેરણા તેના કુટુંબમાંથી મળતી રહી છે. કિંજલે માત્ર 7 વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું. તે નાનપણમાં નવરાત્રીના સમયે ગરબા ગાતી હતી. તેના પિતાને ગીત લખવાનો શોખ હતો અને તેમના તરફથી પ્રોત્સાહન મળતું હતું.

Screenshot 2023 03 11 09 00 57 019 com.google.android.googlequicksearchbox

પિતા અને મનુ રબારીના પ્રયત્નોથી કિંજલને વર્ષ 2016માં લગ્નગીત આલ્મબ ‘જોનડિયો’માં ગાવાનો મોકો મળ્યો, જે સુપરહીટ થયું અને અહીંયાથી સંગીતની દુનિયામાં તેનો સિતારો ચમક્યો. તેને ખરી લોકપ્રિયતા ‘ચાર ચાર બગંડીવાળી ગાડી’થી મળી હતી. 2019માં રીલિઝ થયેલુ આ ગીત ગુજરાતભરમાં લોકપ્રિય થયુ અને કિંજલ દવે એક ફેમસ સિંગર તરીકે ઓળખાવા લાગી. આ ગીતને માત્ર એક જ સપ્તાહમાં 1 કરોડ વ્યૂ મળ્યા હતા.

Screenshot 2023 03 11 09 01 42 945 com.google.android.googlequicksearchbox

કિંજલ દવેના ફેમસ ગીતોની વાત કરીયે તો અમે ગુજરાતી લેરી લાલા, છોટે રાજા, મોજ માં રે, ગોગો ગોગો મારો ગોગો ધણી – ગીત સૌથી વધારે લોકપ્રિય છે. કિંજલ દવે અત્યાર સુધીમાં 100 જેટલા મ્યુઝિક આલ્બમ રિલિઝ અને200થી વધારે લાઇવ શો કર્યા છે. તેણ વર્ષ 2018માં આવેલી ‘દાદા હો દિકરી’ મૂવીથી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યૂ પણ કર્યું હતું..

Screenshot 2023 03 11 09 01 54 594 com.google.android.googlequicksearchbox

તમને જાણીને નવાઈ લાગશે કે કિંજલ એક શો દીઠ લાખો રૂપિયા ફી લઈ છે અને આજે કિંજલ પાસે વૈભવશાળી બંગલોથી લઈને આલીશાન લકઝરીયસ કાર પણ છે અને હવે કિંજલ દવેનું જીવન ખૂબ જ હાઈકલાસ થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *