શા માટે કિંજલ દવે નું બેગ આટલું વાયરલ થઈ રહ્યું છે જાણો કિંજલ દવેના બેગ અંગે અને તેમાં…
ગુજરાતી સંગીત ઘણા સમયથી લોકો માં ઘણું જ લોક પ્રીય છે લોકો વર્ષોથી તેના તાલે ઝુમી રહ્યા છે તેવામા પણ ગરબા અને લોક સંગીતે લોકોના મન મોહી લીધા છે. તેવામાં આજના સમય માં ગુજરાતી સંગીત ફક્ત ગુજરાત કે ભારત માં જ નહીં પરંતુ હવે તો સમગ્ર વિશ્વ માં પણ લોકો ને ઘણું પસંદ પડી રહ્યું છે.
જોકે આ પાછળ ગુજરાતી સંગીતકારો નીસાસાચી મહેનત છે. તેઓ એ ગુજરાતી સંગીતને તે સ્તર સુધી લઇ ગયા છે કે કદાચ તેની કલ્પના કોઈએ કરી પણ નહીં હોઈ ગુજરાતી સંગીત ની સાથો સાથ ગુજરાતી સંગીતકારો પણ સમગ્ર વિશ્વ માં ઘણા જ લોક પ્રીય બન્યા છે.
આપણે અહીં એક એવાજ કલાકાર વિશે વાત કરવાની છે કે જેમણે હાલ સમગ્ર દુનિયામાં પોતાના સંગીત ના દમ પર ઘણી જ નામના મેળવી છે આપણે અહીં કિંજલ દવે વિશે વાત કરવાની છે અને જાણશુ કે શા માટે તેમની બેગ આટલી બધી વાયરલ થઈ રહી છે.
મિત્રો તમને જણાવી દઈએ કે કિંજલ દવે નો જન્મ 24 નવેમ્બર 1999 માં પાટણ ના એક ગામ જેસંગપુરા માં એક બ્રાહ્મણ પરીવાર માં થયો હતો તેમનું શરૂઆત નું જીવન ઘણું સંઘર્ષ ભરેલુ હતું તેમના પિતા હિરા અંગેનો વ્યવસાય કરતા હતા શરૂઆત માં તેઓ એક જ રૂમમાં ભાડે રહેતા હતા.
તેમના પિતાને સંગીત નો શોખ હતો તેઓ તેમના મિત્ર સાથે સંગીત પણ બનાવતા તેમને જોઈને જ કિંજલ માત્ર 7 વર્ષ ની ઉમરે ગાવા નું શરૂ કરી દીધું હતું હાલ તેઓ તેમના અવાજ ના કારણે ઘણા લોકપ્રિય છે અને આજે તેમને જીવન માં કોઈ કમી નથી.
કિંજલ દવે પોતાના આવજ ઉપરાંત તેમની જીવન શૈલી ને કારણે પણ ઘણી વાર ચર્ચામાં રહે છે તેઓ સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ રહે છે પોતાના ચાહત વર્ગ માટે તેઓ અવાર નવાર પોતાના અનેક ફોટા અને વિડીયો મૂકે છે લોકો પણ તેને ઘણા પસંદ કરે છે.
તેમનો તેવોજ એક ફોટો હાલ સોસિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે જેની પાછળ નું કારણ તેમનું બેગ છે તમને જણાવી દઈએ કે આ બેગ ક્રિસ્ટીન ડિઓરા કંપની ની છે એક વેબસાઇટ મુજબ તેની કિંમત 2,58,236 રૂપિયા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.