Entertainment

પ્રથમ વખત સામે આવ્યો વિરાટ અને અનુષ્કા ની પુત્રીનો ચહેરો…જુઓ ફોટો….વિરાટ અને અનુષ્કાના ઘણા પ્રયત્ન છતાં પણ આ વ્યક્તિએ લીધો તેમની પુત્રીનો ફોટો

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં ક્રિકેટ પ્રત્યે લોકોની અલગ જ લાગણી જોડાયેલી છે. લોકો ક્રિકેટ રમવા અને જોવું ઘણું જ પસંદ કરે છે. જો કે આપણા દેશની સાથો સાથ આખી દુનિયામાં ક્રિકેટ સૌથી વધુ રમવા અને જોવા વાળી રમત છે. આપણા દેશમાં પણ લોકો ક્રિકેટ ઘણું પસંદ કરે છે. આ ઉપરાંત આ રમત રમતા ખેલાડીઓ ને પણ લોકો ઘણા પસંદ કરતા હોઈ છે જેના કારણે લોકો આવા ખેલાડીઓ વિશે અને તેમના અંગત જીવન વિશે માહિતિ મેળવવા માંગતા હોઈ છે. જેમાં હાલ જો કોઈએ લોકોનું સૌથી વધુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે તે વિરાટ અને અનુષ્કાની પુત્રી છે.

મિત્રો વિરાટ કોહલી વિશે આપણે સૌ જાણીએ છીએ તેઓ ભારતીય ટીમના કેપ્ટન અને એક ઘણા જ સારા ખેલાડી છે. તેમના નામે અનેક રેકોર્ડ પણ છે. જયારે વાત અનુષ્કા શર્મા અંગે કરીએ તો તેઓ બૉલીવુડના એક સારી આદાકારા અને ઘણી જ સુંદર અભિનેત્રી છે. જણાવી દઈએ કે આ બંને લોકોએ થોડા સમય પહેલા સાત ફેરા લીધા હતા. જે બાદ તેમની એક પુત્રી પણ છે. કે જેણે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. જણાવી દઈએ કે 11 જાન્યુઆરી એ વિરાટ અને અનુષ્કાની પુત્રી વામિકા નો પહેલો જન્મ દિવસ છે.

જો કે પુત્રીના જન્મથી લઈને આજ સુધી પણ વિરાટ અને અનુષ્કાએ તેમની પુત્રીનો ચહેરો લોકો સમક્ષ આવવા દીધો નથી થોડાજ સમય માં વિરાટ અને અનુષ્કાની લાડકી વામિકા એક વર્ષની થઇ જાશે છતાં પણ લોકોએ આજ સુધી તેને જોઈ નથી. લોકોની ઈચ્છા તેમની પુત્રી ને જોવાની છે. તેવામાં હવે પહેલી વખત તેમની પુત્રીનો ચહેરો સામે આવ્યો છે.

જણાવી દઈએ કે હાલમાં ભારતીય ક્રિકેટ ટિમ મેચ રમવા માટે દક્ષિણ આફ્રિકા ગઈ છે. જેમાં વિરાટ કોહલી પણ સામેલ છે. તેવામાં વિરાટ અને ટિમ મેમ્બર ના દક્ષિણ આફ્રિકા જવાના ફોટા અને વિડિઓ ઘણા વાયરલ થઇ રહ્યા છે. આજ સમયે જયારે અનુષ્કા વિરાટ કોહલી સાથે આવી હતી ત્યારે તેમની પુત્રી વામિકાનો ચહેરો લોકો સમક્ષ આવ્યો હતો. જો કે પોતાની પુત્રીનો ચેહેરો ના બતાય તે માટે અનુષ્કાએ ઘણી જ મહેનત કરી અને વિરાટ કોહલીએ પણ હાજર લોકોને ફોટો ના લેવા અપીલ કરી છતાં પણ પહેલી વાર તેમની પુત્રીનો ચહેરો લોકો સમક્ષ આવી ગયો.

જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કાએ પોતાની પુત્રીનો ચહેરો કોઈ પણ સોશ્યલ મીડિયા માધ્યમ પર આવવા દીધો નથી. જોકે પુત્રીના જન્મ સમયે વિરાટ કોહલીએ એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે ” આમને બંને ને ( વિરાટ અને અનુષ્કા ને ) જણાવતા ઘણો આનંદ થાય છે કે આજે અમારે ત્યાં પુત્રીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને શુભચ્છા બદલ આભારી છીએ.”

જો કે આ અગાઉ પણ અનુષ્કાએ એક ફરવાની પોસ્ટ કરી હતી જેમાં તેમણે અલગ અલગ ફોટાઓ મૂકિયાં હતા છતાં પણ વામિકા નો ચહેરો જોવા મળ્યો ન હતો. તેમણે આ ફોટાઓ શેર કરતા લખ્યું હતું કે,” એની એક સ્માઈલ અમારી આખી દુનિયા બદલી નાખે છે. મને વિશ્વાસ છે કે અમે બંને આ પ્રેમ પર પોતાની યોગ્યતા વ્યક્ત કરી શકીશુ કે જે તમે અમારાથી મેળવવા માંગો છો નાનકડી વામિકા આપણને ત્રણેય ને આ 6 મહિના મુબારક. ”

આ બાબત અંગે જયારે વિરાટ કોહલી ને પુછવામા આવ્યું કે તેઓ શા માટે પોતાની પુત્રીનો ચહેરો સોશ્યલ મીડિયા પર બતાવતા નથી તેના જવાબમાં વિરાટે કહ્યું કે અમે દંપતી તરીકે નક્કી કર્યું હતું કે પોતાની પુત્રીનો ફોટો ત્યાં સુધી નહિ બતાવીયે કે જ્યાં સુધી તે પોતે સોશ્યલ મીડિયા અને પોતાની પસંદ અંગે જાણી નાલે. વધુમાં તેમને વામિકા નામ નો અર્થ પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે જણાવ્યું હતું કે વામિકા માતા દુર્ગા નું જ એક નામ છે. કેજે સંસ્કૃત માં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *